વ્યક્તિની મૃત્યુ આવતા પહેલા મળે છે આ સંકેત, શિવપુરાણમાં મળે છે ઉલ્લેખ - Chel Chabilo Gujrati

વ્યક્તિની મૃત્યુ આવતા પહેલા મળે છે આ સંકેત, શિવપુરાણમાં મળે છે ઉલ્લેખ

જો આ સંકેત જાણી લેશો તો બચી જશો

આપણે બધા જાણીએ જ છીએ કે આ દુનિયામાં જન્મ લેનાર દરેક કોઈની મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ ક્યાં ક્યારે અને કઈ પરિસ્થિતિમાં આવી જાય એ કોઈ જાણી નથી શકતું પણ શિવપુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિના મૃત્યુ પહેલા તેને આવા સંકેતો મળે છે.

શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ આવવાના અમુક સમય પહેલા વ્યક્તિના જીવનમાં અમુક એવા ફેરફારો થવા લાગે છે જે જણાવે છે કે હવે તેનું શરીર સંસારની આ મોહમાયા છોડીને સ્વર્ગ તરફ જવા તૈયાર થઇ રહ્યું છે.

જો કોઈનું શરીર પીળું  કે પછી સફેદે પડી જાય કે પછી શરીર પર લાલ રંગના ધબ્બા પડી જાય તો માનવામાં આવે છે જે હવે તેની મૃત્યુ નજીક છે.

શરીરના અમુક અંગો જેવા કે આંખો, કાન જીભ જો યોગ્ય રીતે કામ નથી કરી રહી કે પછી જીભ સુકાવા લાગે તો તે પણ એક ગંભીર સંકેત માનવામાં આવે છે.

જો વ્યક્તિનો ડાબો હાથ ફડકી રહ્યો છે અને સાથે જ જીભ પણ ફડકી રહી છે તો તે મૃત્યુ નજીક હોવાનો સંકેત દર્શાવે છે.

જો વ્યક્તિને ભૂરા રંગની માખીઓ ઘેરાવા લાગે તો તે મૃત્યુનો સંકેત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની આંખની રોશની લગાતાર ઓછી થઈ રહી છે અને રાતે ચંદ્રમા અને તારા ખુબ મુશ્કિલથી દેખાઈ રહ્યા છે તો તે પણ મૃત્યુ નજીક હોવાનો સંકેત આપે છે.

yc.naresh

disabled