મહિલાઓને આ જગ્યા પર તિલ હોવું માનવામાં આવે છે ખુબ જ ભાગ્યશાળી અને રોમેંટિક, 4 નંબરની જગ્યા છે ખાસ - Chel Chabilo Gujrati

મહિલાઓને આ જગ્યા પર તિલ હોવું માનવામાં આવે છે ખુબ જ ભાગ્યશાળી અને રોમેંટિક, 4 નંબરની જગ્યા છે ખાસ

સામુદ્રિક શાસ્ત્રમાં તિલનું વિશેષ મહત્વ છે. શરીરના વિભિન્ન ભાગ પર તિલનું અલગ અલગ મહત્વ છે. સમુદ્ર શાસ્ત્રના પ્રમાણે તિલ ભવિષ્યના ઘણા રાઝ ખોલે છે. તેનાથી એ વાતની પણ ખબર પડે છે કે કોઈ માણસ કેટલો વધારે ભાગ્યશાળી હશે. તેના સિવાય તિલ એ વાતનો પણ સંકેત આપે છે કે કોઈ કેટલું વધારે રોમેન્ટિક છે. એવામાં સમુદ્ર શાસ્ત્રના પ્રમાણે જાણીએ કે શરીરના વિભિન્ન જગ્યા પર તિલના નિશાન સેનો સંકેત આપે છે.

1.ડાબી આંખમાં તિલ: સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે મહિલાની ડાબી આંખમાં તિલનું નિશાન હોય છે તેને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સાથે જ તેમનું વૈવાહિક જીવન ખુશ ખુશાલ રહેતું હોય છે. ડાબી આંખમાં તિલ હોય તે મહિલાના વિચાર ઊંચા હોય છે અને તે લોકો થોડાક ભાવુક પણ હોય છે.

2.માથા પર તિલ: સમુદ્રક શાસ્ત્રના પ્રમાણે મહિલાના માથાની વચ્ચે તિલ હોય છે તેવી મહિલાઓ તેના પાર્ટનરને સાચો પ્રેમ કરે છે. આના સિવાય એવા લોકો તેના લવર એકે તેના પાર્ટનરનું દરેક સમયે ધ્યાન રાખતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માથા પર તિલ હોવાથી આત્મવિશ્વાસ અને જીવનમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે. જો કોઈ મહિલાના મધ્ય રેખામાં તિલ હોય તેવી મહિલાઓમાં આત્મવિશ્વાસ જોરદાર હોય છે.

3.ઘૂંટણ પર તિલ: સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે મહિલાઓને ઘૂંટણ પર તિલનું નિશાન હોય તે ખુબ જ રોમેન્ટિક મિજાજના હોય છે. ડાબા ઘૂંટણ પરતિલ એ વાતને દર્શાવે છે કે વૈવાહિક જીવન સુખપૂર્વક વીતશે તેમજ જમણા ઘૂંટણ પર તિલ હોય તો પ્રેમીઓને પ્રેમમાં જબરદસ્ત સફળતા મળી શકે છે.

4.હોઠ પર તિલ: હોઠ પર તિલનું હોવું એ પ્રેમની નિશાની માનવામાં આવે છે. જે મહિલાના ઉપરના હોઠ પર તિલ હોય છે તે ખુબ જ રોમેન્ટિક માનવામાં આવે છે. હોઠ પર તિલ વાળી મહિલા ખુબ જ પ્રેમી હૃદયના હોય છે.

5.ગળામાં તિલ: સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જે મહિલાઓને ગળામાં તિલનું નિશાન હોય છે તે ખુબ જ લકી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ગળાની વચ્ચે તિલ હોવું સૌથી વધુ શુભ માનવામાં આવે છે સાથે જ તેને રોમેન્ટિક સ્વભાવનો સંકેત માનવામાં પણ આવે છે. જ્યોતિષના પ્રમાણે મહિલાઓના ગળાના ભાગમાં તિલ હોવું ધૈર્ય અને બુદ્ધિનો સંકેત આપે છે. તેવી મહિલાઓ ખુબ જ ચપળ અને તેના સપના પુરા કરવા માટે જીવનમાં જોરદાર મહેનત કરવા વાળી હોય છે.

Live 247 Media

disabled