સવારે ઉઠતાં જ નાભિ પર લગાવી લો આ 1 વસ્તુ, એટલા પૈસા આવશે કે સંભાળી પણ નહી શકો !!!
એટલા પૈસા આવશે કે તિજોરી છલકાઈ જશે, બસ આટલું કરો
મિત્રો આજકાલ બધાને ટૂંકા સમયમાં પૈસા વાળું થઇ જવું છે. અને જો આપણને પણ ટૂંકા ગાળામાં પૈસા વાળું થવું ગમતું જ હોય છે. જેના કારણે બધીજ ઈચ્છા પુરી થયા છે
અને આરામદાયક જિંદગી જીવીએ છીએ. તોઘણા માણસો એવા પણ હોય છે જે તનતોડ મહેનત કરતા હોવા છતાં પણ બે પાંદડે થતા નથી. આ બધાની પાછળ રહેલું હોય છે. ગ્રહો અને વ્યક્તિના કર્મની અસર. માણસ કોઈ પણ ખરાબ પરિસ્થિતમાં હોય ત્યારે તે સૌથી પહેલા નસીબને જ દોષ આપે છે. પરંતુ તેના કર્મ અને ગ્રહની પણ અસર હોય છે. જીવનમાં જો કોઈ પણ વસ્તુની ખોટ હોય તો સમજી લેવું કે તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રભાવિત છે.
જો શુક્ર ગ્રહ જ નિર્બળ અને દુષપ્રભાવશાળી હોય તો જ ભૌતિક સુખ સગવડની અછ્ત ઊભી થાય છે. હકીકતમાં તમારા જીવનમાં કોઈ જ પ્રકારની સુખ શાંતિનો અનુભવ નથી થતો. એ ઉપરાંત તમારાથી કોઈ પણ સારી વસ્તુ આકર્ષિત નથી થતી.
તો એની પાછળનું કારણ છે શુક્ર ગ્રહ નિર્બળ હોવો. જ્યારે શુક્ર ગ્રહ નિર્બળ હશે જાતકની કુંડળીમાં તો સુખ, સમૃદ્ધિ અને લગ્ન જીવન પર પણ પ્રભાવ પડશે જ. જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ નો અનુભવ કરવા માંગો છો. તો પહેલા શુક્ર ને બળવાન કરવો જરૂરી છે. આપણાં ર્ગ્રંથોમાં કહ્યું છે કે શુક્ર ગ્રહનું અતર સાથે ઊંડુ જોડાણ છે. તો તેનાથી જોડાયેલ ઉપાય અજમાવીને આર્થિક રીતે મજબૂત બની સમાજમાં માન વધારવા અને આરોગ્ય સંબંધિત લાભો મળશે. આના માટે તમારે દરેક દિવસે ઘરેથી બહાર નીકળતી
વખતે નાભીમાં ચંદન, મોગરા કે ગુલાબનું અતર લગાવો. આનાથી સુખ સંપન્ન અને વૈભવી જીવન મળશે. જો તમે ગુલાબ અથવા મોગરાનું અતર લગાવશો તો તમને આધાશીશી માથાનો દુખાવો, ગુસ્સો અને ઊંઘની સમસ્યાઑ દૂર થશે. અતરનો ઉપયોગ હિન્દુ ધર્મમાં પૂજા પાઠ માટે કરવામાં આવે છે. પોતાને સુગંધિત અને મહેકતા રાખવા માટે પણ લોકો અતરનો ઉપયોગ કરતાં હોય છે. તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે અચૂક નાભી પર અતર લગાવવું જોઈએ. સૌ પ્રથમ, તમારે એ જાણવું જોઈએ કે એ અતર તમે તમારા પોતાના પૈસાથી જ ખરીદેલું હોવું જોઈએ
એટલે કે, કોઈની દ્વારા આપેલ ભેટ હોવી જોઈએ નહી. જ્યારે પણ તમે સવારે સ્નાન કાળજીપૂર્વક કર્યા રોજનું કામ કરીને પૂજા કરવા બેસો ત્યારે ધૂપ દીપ અને અગરબતી કરીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ બે હાથ જોડીને. એ પછી નાસ્તો કરતાં પહેલા તમારે નાભી પર રોજ અતર લગાવવું જોઈએ.જો તમે નાભી પર એક આંગળી મૂકી શકતા હોય તો માત્ર તમારે અતરવાળી આંગળી કરીને ખાલી નાભી સાથે સ્પર્શ જ કરવવાનો છે. તમે એ પણ જણાવી દઈએ
કે ગુલાબનું અતર માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય હોય છે. માટે જો ધન સંબંધી કોઈ પરેશાની હોય તો ગુલાબનું અતર જ લગાવવું. આ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.