પ્રગ્નેન્સીના 9માં મહિનામાં હોવા છતા પણ વિડીયોમાં દેખાયું નહિ બેબી બમ્પ, જુઓ વીડિયો

કોઈ પણ મહિલા માટે માતા બનવું જિંદગીની સૌથી મોટી ખુશી હોય છે. આજકાલ મહિલાઓ તેની પ્રેગ્નેન્સીની ખબરથી લઈને ડિલિવરી સુધી આખા 9 મહિનાની જર્નીને સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તેની સાથે જ તે દરમ્યાન થવા વાળી સમસ્યાઓથી લઈને રહેવાનું અને ખાવા પીવાના આધારે પણ પોતાના એક્સપિરિયન્સના આધારે જાણકારી આપતી હોય છે અને લોકોને જાગરૂક કરતી હોય છે.

તેના સિવાય ક્યારેક ક્યારેક તે આ દરમ્યાન મૂડ લાઈટ કરવા વાળા વીડિયો પણ પોસ્ટ કરતી રહેતી હોય છે. એવો જ એક હલકો ફુલકો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા છત પર ઉભી છે તેણે સફેદ ટી શર્ટ અને કાળા કલરનું શોર્ટ્સ પહેરેલું છે. સાથે જ તેણે સફેદ કલરના જૂતા પણ પહેરેલા છે.

વીડિયોમાં તે સામેથી આવતી નજર આવી રહી છે અને નજીક આવીને ઉભી રહી જાય છે. પછી તે ડાબી જમણી કમર ફેરવે છે. ત્યારબાદ તે સાઈડથી ફરીને હાથ સામે કરે છે. જેવી તે સાઈડમાં જાય છે તેને જોઈને તમે હેરાન રહી જશો. કારણકે તે પ્રગ્નેન્ટ છે અને જયારે તે સામેથી આવે છે તો બિલકુલ પણ ખબર નથી પડતી કે તે પ્રગ્નેન્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Jordan Arcila (Edwards) (@jordanke)

વીડિયો પર લખેલું છે કે,'”35 week pregnent belly…All about the angle.” આ વીડિયોને jordanke નામના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને 10k કરતા વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. તેમજ વીડિયો પર લોકો જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે અને માતા બનવાની શુભકામના આપી રહ્યા છે.

After post

disabled