પહેલાના જમાનામાં લોકો બેડરૂમમાં ઘપાઘપનો આનંદ વધારવા માટે આ વસ્તુનું સેવન કરતા હતા, એકવાર જુઓ તમે અનુભવશો જબરદસ્ત શક્તિ - Chel Chabilo Gujrati

પહેલાના જમાનામાં લોકો બેડરૂમમાં ઘપાઘપનો આનંદ વધારવા માટે આ વસ્તુનું સેવન કરતા હતા, એકવાર જુઓ તમે અનુભવશો જબરદસ્ત શક્તિ

આજની ભાગ દોડ વાળી લાઈફમાં સ્ત્રી અને પુરૂષ એક જ પ્રકારનું કામ કરે છે. બંનેને સમાન માત્રામાં પ્રોટીન અને વિટામિનની જરૂર હોય છે. પુરૂષોને તેમની ઊર્જા વધારવા માટે વધારાના પોષક તત્વોની જરૂર હોય છે. પુરુષો માટે પોષણયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. તેવામાં અમે તમને એવા જ કેટલાક સામાન્ય ફૂડ વિશે જણાવીશું જે નબળાઈ તો દૂર કરશે જ સાથે બેડરૂમમાં પાર્ટનર સાથે આનંદ વધારવા માટે પણ પાવર વધશે. જાણો કયા છે આ સુપરફૂડ્સ.

બદામમાં અનેક ગુણો છે તે ખાલી યાદશક્તિને નથી સુધરતી પરંતુ સાથે સાથે બદામ શરીરને ભરપૂર ઊર્જા આપે છે. બદામમાં મોટી માત્રામાં મેગ્નેશિયમ હોય છે. પુરુષોમાં મેગ્નેશિયમનું સ્તર અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું કરે છે. બદામનું સેવન કરવાથી સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમને બુસ્ટિંગ પાવર મળે છે. બદામ આપણા શ-રીરને ભરપૂર ઉર્જા આપે છે.

સ્વાસ્થ્ય માટે જમવામાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. કોઈ પણ લીલા શાકભાજી હોય તે શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે. પાલક આપણા શરીરમાં લોહીના પ્રવાહને યોગ્ય રીતે નિયંત્રિત કરે છે. સાથે જ આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે. પુરુષો માટે પાલક ખાસ ફાયદા લાવે છે. પાલકનો રસ આપણને અનેક રીતે લાભ આપે છે.

ઉનાળામાં દહીંનું સેવન કરવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. પુરૂષો અને સ્ત્રીઓ બંનેને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે. પુરૂષોને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ સ્ત્રીઓ જેટલું જ હોય ​​છે તેથી દહીં બંને માટે ફાયદાકારક છે.

શાકભાજીને ઉકાળવા અને તળવાથી પોષક તત્વોની ખોટ થાય છે. તેવામાં તેના કરતા વધુ સારું રહેશે કે શાકભાજીને સલાડના રૂપમાં કાચા ખાવા અને તેનું વધુને વધુ સેવન કરવું જોઈએ. કાકડી, ટામેટા, ડુંગળી, ગાજર, કોબી, સલગમ, બીટ, કાકડી જેવા ઘણા ફળોનો ઉપયોગ સલાડ તરીકે કરી શકાય છે પછી તે ભલે સ્ત્રી હોય કે પુરૂષ તે દરેકને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપે છે.

વ્યક્તિએ પોતાના જમવામાં દાળની સાથે ઓટ્સનો પણ સમાવેશ કરવો જોઈએ. ઓટ્સ આપણા શરીરને પ્રોટીન પ્રદાન કરે છે. તેનાથી આપણને ઘણી ઉર્જા પણ મળે છે. ઓટ્સ હાડકાને મજબૂત બનાવે છે સાથે જ તે પુરૂષોની નબળાઈને દૂર કરવામાં પણ સક્ષમ છે.

ટામેટાંમાં લાઈકોપીન જોવા મળે છે અને તે એન્ટીઓક્સીડેન્ટ હોય છે તે આપણને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. તેમજ ટામેટાંમાં જોવા મળતા ઘણા તત્વો પુરુષોની યૌન શક્તિને વધારે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આ ખૂબ જ સસ્તો અને સારો ઉપાય છે તેવામાં ખાવામાં ટામેટાંનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

ટામેટાંની જેમ તરબૂચમાં પણ લાઈકોપીનનું પૂરતું પ્રમાણ હોય છે જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. ઉનાળામાં તે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તરબૂચ આપણી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તરબૂચમાં રહેલ સિટ્રુલાઈન રક્તવાહિનીઓને મુલાયમ રાખે છે ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યામાંથી રાહત આપે છે અને સ્ટૅમિનાર વધારવામાં મદદ કરે છે.

Live 247 Media

disabled