સોશિયલ મીડિયા પર ભુલથી શેર કરવામાં આવેલી આ તસવીરો જોતા જ તમે શરમાઈ જશો, જુઓ - Chel Chabilo Gujrati

સોશિયલ મીડિયા પર ભુલથી શેર કરવામાં આવેલી આ તસવીરો જોતા જ તમે શરમાઈ જશો, જુઓ

ભૂલથી લોકોએ પોસ્ટ કરી દીધી એવી તસવીરો, નજર પડતા જ 1 સેકેન્ડમાં શરમાઈ ગયા લોકો

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં લોકો તેમના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ અપલોડ કરતા હોય છે. તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તેમના મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાની સોશિયલ મીડિયા એક સરસ રીત બની ગઈ છે. ફેસબુક હોય કે અન્ય કોઈ સાઈટ, લોકો પોતપોતાની સગવડતા પ્રમાણે તસવીરો પોસ્ટ કરતા હોય છે. તાજેતરમાં, Kueez.com એ પસંદગીની કેટલીક આવી તસવીરો શેર કરી હતી, જેને પોસ્ટ કરતા જ લોકો શરમાઈ ગયા હતા. આ તસવીરો જોઈને લોકોને એક બોધપાઠ મળ્યો કે ઓનલાઈન પોસ્ટ કરતા પહેલા ફોટોનું બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ.

આ તસવીરમાં છોકરી તેની હોટ સેલ્ફી પોસ્ટ કરી રહી હતી. પરંતુ તેણે કદાચ કાચના દરવાજા પાછળ કૂતરો જોયો નહિ હોય.

સૂટ-બૂટ પહેરેલા આ વ્યક્તિની તસવીર લોકોની નજરે પડી ન હતી. બધાનું ધ્યાન પાછળના કાચમાં ફોટો લેતી વ્યક્તિ પર અટકી ગયું હતું. લોકો અન્ડરવેર પહેરીને ઉભેલા આ માણસને જોતા જ રહી ગયા હતા.

મહિલાએ વિચાર્યું કે ડિલિવરી પહેલા તેણે તેનો છેલ્લો ફોટો લેવો જોઈએ પરંતુ પાછળના કૂતરાએ બધુ જ હોબાળો મચાવી દીધો હતો.

આ માણસે સૂટ-બૂટ પહેર્યું હતું અને સફેદ સૂટમાં પોતાને જેન્ટલમેન માનવા લાગ્યો હતો, પણ કદાચ તે વ્યક્તિ પેન્ટ પહેરવાનું ભૂલી ગયો હતો. પેન્ટ પહેર્યા વગર તસવીર ક્લિક કરતા પહેલા વ્યક્તિએ વિચાર્યું પણ નહોતું કે પાછળ અરીસો છે.

આખો પરિવાર વેકેશન માટે દરિયા કિનારે ગયો હતો. આ દરમિયાન તેઓ એક સાથે તસવીર માટે પોઝ આપી રહ્યા હતા, પરંતુ પાછળની બેકગ્રાઉન્ડમાં લોકોને હસાવ્યા હતા.

Live 247 Media

disabled