આ છોકરીઓએ કરાવ્યુ માછલીઓ સાથે અજીબ ફોટોશૂટ, તસવીરો જોઇ તમે પણ એકવાર તો આંખો મચેડી લેશો - Chel Chabilo Gujrati

આ છોકરીઓએ કરાવ્યુ માછલીઓ સાથે અજીબ ફોટોશૂટ, તસવીરો જોઇ તમે પણ એકવાર તો આંખો મચેડી લેશો

આ તે કેવો શોખ? છોકરીઓએ માછલી સાથે કરાવ્યુ અજીબોગરીબ ફોટોશૂટ, તસવીરો જોઇ લોકોએ કહ્યુ એવું કે…

સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવી એવી તસવીરો જોવા મળે છે, જેને જોઇને તમે હક્કા-બક્કા રહી જાવ છો. જો કે, કેટલાક લોકો કંઇક હટકે કામ કરવાનું પસંદ કરે છે અને એવામાં કંઇ અજીબોગરીબ કરી બેસે છે. તમે રેમ્પ વોક વાળા મોડલ્સને તો જરૂર જોયા હશે અને એ પણ નોટિસ કર્યુ હશે કે તે કેટલા અજીબોગરીબ ફેશન કરે છે. કંઇક આવું જ એક છોકરીએ ફોટોશૂટ કરાવ્યુ છે જેને જોઇને તમે હેરાન રહી જશો.

 

View this post on Instagram

 

A post shared by Carponizer (@carponizer)

એક માછલી પકડવાનું કેલેન્ડર જેને ‘ફીસ્ટ ફોર ધ આઇઝ’ કહે છે. એમાં વર્ષના દર મહિને 12 ખૂબસુરત મહિલાઓ માછલીઓ સાથે પોઝ આપે છે. Carponizer Carp Calendar 2023, જેની કિંમત £16.20 (લગભગ 1575 રૂપિયા) છે. જર્મનીમાં શૌકીન માછીમારો માટે આ એક અલગ રીતની માર્કેટ પ્રોડક્ટ છે. દર વર્ષની જેમ 2023માં પણ આ ઓફર કરવામાં આવી રહ્યુ છે કે મોડલ માછલીઓ સાથે પોઝ આપે, જે માછીમારો મોટી અને અલગ રીતની માછલી પકડે છે તે મોડલ સાથે ફોટોશૂટ કરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Carponizer (@carponizer)

છોકરીઓ માછલીઓ સાથે પોઝ આપે છે. વર્ષ 2021માં, આ કેલેન્ડર માટે લેક ફિશબિલમાં ઘણા સપ્તાહ શૂટ કરવામાં આવ્યુ હતુ, જે ફ્રાન્સના બ્રિટનીમાં એક કાર્પ-ફિશિંગ હોટસ્પોટ છે. જર્મનીના કેલેન્ડર નિર્માતા હેંડ્રિક પોહલરે કહ્યુ કે, ‘માછલી પકડવી એ વિશ્વના સૌથી મોટા શોખમાંનું એક છે, અને કારપોનિઝર કામુક કાર્પ કેલેન્ડર સમગ્ર વિશ્વમાં લોકોનું દિલ જીતી રહ્યું છે.’ હેંડ્રિક પોહલરે સમજાવ્યું,

 

View this post on Instagram

 

A post shared by Carponizer (@carponizer)

‘કેલેન્ડર બે કારણોસર લોકપ્રિય છે – આઇડિયા ખૂબ જ ખાસ છે. મોટાભાગના પુરૂષો માછીમારી કરવા જવાનું પસંદ કરે છે અને તેઓ સુંદર સ્ત્રીઓને પણ પસંદ કરે છે, તો શા માટે ફોટોશૂટ સાથે બંનેને કૅલેન્ડરમાં એકસાથે ન લાવવામાં આવે ? બીજું- બધું જ પરફેક્ટ હોવું જોઈએ- સારું હવામાન, સુંદર મોડલ, એક મહાન માછલી જે પહેલા પકડવામાં આવે છે.’ 2023 આવૃત્તિ સૌથી સેખ્સી કેલેન્ડર છે.

 

View this post on Instagram

 

A post shared by Carponizer (@carponizer)

પોહલરે કહ્યું કે તેને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે બે આકર્ષક મહિલાઓને માછલી પકડતા જોઈ. પરંતુ દરેકને તેનું કેલેન્ડર ગમ્યું નહીં. આ પ્રાણીઓની ક્રૂરતા છે, 2017ની આવૃત્તિના પ્રકાશન પછી ધ ક્વિન્ટે લખ્યું હતું. આ ફોટોશૂટ જોઈને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું, ‘શું આ જલપરી તો નથી ને?’

Live 247 Media

disabled