24 તસ્વીરો સાબિત કરે છે કે મર્દ હંમેશા મર્દ જ હોય છે, આ તસવીરો જોઈને મજા ન આવે તો કહેજો
માણસમાં એવી ગણી આદત હોય છે જેન જન્મથી જ આવી હોય તેવું લાગે છે. તપ ઘણી એવી વસ્તુઓ પણ છે જેને કારણે પુરુષો મહિલા સામે જોવાનું ટાળી શકતો નથી. ઘણી વાર એવું લાગે છે કે આ પુરુષો પુરુષો બનશે ખરા ? ઘણા પુરુષો કોઈ પણ જગ્યાએ હોટ મહિલાઓને અને છોકરીઓને જોવામાં જ વ્યસ્ત હોય છે. પરંતુ એ મહિલા કે છોકરી તેને નફરતની નજરથી જોતી હોય છે. આજે અમે તમને એવી તસ્વીર બતાવીશું કે,જેમાં પુરુષો હોટ મહિલાની સામે જોતા હોય છે.
ખરેખર આ યુવકો માટે આ દિવસ યાદગાર હશે
પુરુષ આ યુવતી પરથી નજરે હટાવી શકશે નહીં
ભાગ્યે જ કોઈ એવી બાબત હશે જેને પુરુષો અવગણી શકે નહીં
આ પુરુષને આ મહિલાને જોતા જ અચાનજ યાદ આવી ગયું હશે કંઈક
જયારે પુરુષોની બાજુમાંથી હોટ લેડી પસાર થતી હોય ત્યારે…પુરુષ ઉંમરથી કે મનથી મોટો નથી થતો.
હકિકતમાં માણસો મનથી મોટા થતા નથી, ઉંમરથી જ મોટા થતા હોય છે. બાળક જોવા છતાં કંઈ જ મદદ નથી કરી શકતો.
આ પુરુષ આ ક્ષણ ક્યારે પણ નહિ ભૂલે
જયારે કેમેરાની નજરમાં આ પુરુષ કેદ થઇ ગયો. પુરૂષની ઉંમરને કોઈ બાદ નથી.
આ માણસ વિચારે છે કે મહિલાને જુએ છે તે સમજવું અઘરું છે.
માણસની ઉંમર શું છે તે તેની જરૂરિયાત બતાવે છે.
સાચે જ બાળક પણ આ મહિલાની મદદ નથી કરી શકતું.
દુનિયાની સૌથી સારી તસ્વીર
જયારે પુરુષને પરાણે ફોટો પડાવવા ઉભા રાખીએ ત્યારે
આ તસ્વીર પુરુષો માટે આદર્શ છે જે ક્યારે પણ પુરુષોના વિચાર નથી બદલી શકતું.
જનરલ સ્ટોરના પુરુષો પણ સ્ટોક મુકવાને બદલે મહિલા તરફ ધ્યાન આપે છે.
પુરુષો મહિલાની બધી વાતનું નિરીક્ષણ કરતા હોય છે.
હોટ યુવતીને સામે જોઈને કંઈક અલગ જ પ્રકારના વિચાર આવે છે.
બરાક ઓબામા પણ પુરુષપણાને નથી રોકી શકતા.
આ પુરુષોને જુઓ તો ખરી મહિલાને જોવાને કેટલો હરખ છે.
મારિયા શારાપોવાને જોવાની એક પણ તક લોકો નથી છોડતા.
સાચે જ આજના જમાનાના છોકરા વિષે બોલીયે તેટલું ઓછું છે.
લગ્નના દિવસે પણ છોકરા તેના નિયમ મુજબ બીજી છોકરી સામે જુએ જ છે.