આ મહાન ક્રિકેટરે પોતાની જ પત્નીનો ઘપાઘપ વાળો વીડિયો ઈન્ટરનેટ પર કર્યો હતો વાયરલ, કારણ જાણીને તમે પણ ચોકી જશો - Chel Chabilo Gujrati

આ મહાન ક્રિકેટરે પોતાની જ પત્નીનો ઘપાઘપ વાળો વીડિયો ઈન્ટરનેટ પર કર્યો હતો વાયરલ, કારણ જાણીને તમે પણ ચોકી જશો

આ હેન્સમ ક્રિકેટર અને તેની પત્નીનો બીભત્સ રંગરેલિયો મનાવતો વીડિયો વાયરલ થયેલો, તસવીરો જોઈને કહેશો ક્રિકેટરને મજા પડી ગઈ હશે બેડ પર

શ્રીલંકાના પૂર્વ કપ્તાન અને વિસ્ફોટક ઓપનિંગ બેસ્ટમેનમાં શુમાર રહેલ સનથ જયસૂર્યાની ક્રિકેટ કારકિર્દી જેટલી શાનદાર રહી તેટલી જ તેની પર્સનલ લાઈફ પણ ખુબ વિવાદોમાં રહી હતી. જણાવી દઈએ કે સનથ જયસૂર્યાએ શ્રીલંકા માટે 110 ટેસ્ટ મેચમાં 6973 રન બનાવ્યા હતા જેમાં 14 શતક શામેલ છે.

445 વનડે મેચમાં સનથ જયસૂર્યાના બેટથી 13,430 રન બનાવ્યા હતા જેમાં સનથ જયસૂર્યાએ 28 શતક કર્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સનથ જયસૂર્યાએ 440 વિકેટ લીધેલી છે. સનથ જયસૂર્યા વર્ષ 2011માં ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો.

ક્રિકેટ જગતના મહાન ખેલાડી સનથ જયસૂર્યાની પારસનલ લાઈફને લઈને બીજી એક હેરાન કરવા વાળો મામલો સામે આવ્યો હતો. વર્ષ 2017માં ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ તેની ત્રીજી પત્ની મલિકા સિરિસેનાનો આપત્તીજનક વીડિયો લીક કરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આવું સનથ જયસૂર્યાએ બદલો લેવા માટે તેની ત્રીજી પત્ની મલિકા સિરિસેનાનો આપત્તીજનક વીડિયો લીક કરાવ્યો હતો. ટેપમાં હેરાન કરી દેવાવાળા ઘણા ખુલાસા થયા હતા.

સનથ જયસૂર્યાએ ત્રણ વખત લગ્ન કર્યા છે અને ત્રણે લગ્ન અસફળ રહ્યા હતા. જયસૂર્યાના પહેલા લગ્ન 1998માં એયર શ્રીલંકા ગ્રાઉન્ડ હૉટેસ્ટ સુમુદ કરુણાનાયક સાથે થયા હતા. આ લગ્ન એક વર્ષની અંદર જ તૂટી ગયા હતા. સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એયર હૉટેસ્ટ સન્દ્રા ડિસિલ્વા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેના ત્રણ બાળકો પણ હતા.

ત્યારબાદ વર્ષ 2012માં સનથ જયસૂર્યાએ મલિકા સિરિસેના સાથે અફેર શરુ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ તેની બીજી પત્ની સન્દ્રા ડિસિલ્વા સાથે છુટાછેડા આપી દીધા હતા. રિપોર્ટ અનુસાર સનથ જયસૂર્યા અને મલિકા સિરિસેનાએ એક મંદિરમાં સિક્રેટ લગ્ન કરી લીધા હતા. સનથ જયસૂર્યાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના એક અભિનેત્રી છે.

બંનેએ ફેબ્રુઆરી 2012માં લગ્ન કર્યા હતા. જૉ થોડા સમય બાદ મલિકા સિરિસેનાએ સનથ જયસૂર્યાને છોડીને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ મલિકા સિરિસેના સાથે બદલો લેવા માટે તેનો આપત્તીજનક વીડિયો શેર કર્યો હતો.

દોસ્તો આપણે વાત કરી રહ્યાં છીએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મહાન ખેલાડી સનથ જયસૂર્યાની. સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ બદલો લેવા પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) નો ગંદો ગંદો parivar સાથે ન જોવાય એવો વીડિયો લીક કરાવ્યો. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટ ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેલા સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) નું ક્રિકેટ કરિયર જેટલું જોરદાર રહ્યું તેની પર્સનલ લાઈફ એટલી જ વિવાદમાં રહી.

વર્ષ 2017માં મ સમાચાર વાયરલ થયા હતા કે મહાન ક્રિકેટર સનથ જયસૂર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) ની બિભત્સ ટેપ લીક કરાવી હતી. આવું તેમને બદલો લેવા માટે કર્યું હતું. જયસૂર્યાએ 3 લગ્ન કર્યા અને ત્રણેય નિષ્ફળ રહ્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરૂણા નાયક સાથે થયા. આ લગ્ન એક વર્ષની અંદર તૂટી ગયા.

તમને જણાવી દઈએ કે ક્રિકેટર સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના બે બાળકો છે. આ પછી વર્ષ 2012માં સનથ જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ પોતાના બીજી પત્ની સંદ્રા જિસિલ્વાને તલાક આપી દીધા.

 

 

Live 247 Media

disabled