આવતી કાલે છે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, આ ચાર રાશિના જાતકો થઇ જાવ સાવાધાન, નહિ તો મુકાઈ શકો છો મોટી મુસીબતમાં - Chel Chabilo Gujrati

આવતી કાલે છે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, આ ચાર રાશિના જાતકો થઇ જાવ સાવાધાન, નહિ તો મુકાઈ શકો છો મોટી મુસીબતમાં

આ વર્ષનું ચંદ્ર ગ્રહણ જલ્દી જ થવાનું છે. વર્ષનું આ છેલ્લું ચન્દ્ર ગ્રહણ 19 નવેમ્બર શુક્રવારના દીસવે થવા જઈ રહ્યું છે.  ખાસ વાત તો એ છે કે આ દિવસે ખારીકટ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. આ ગ્રહણ ખંડગ્રાસ એટલે કે આંશિક ચંદ્ર ગ્રહણ હશે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 26 મેના રોજ લાગ્યું હતું અને આ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ છે.

સમય અનુસાર 19 ઓક્ટોબરના રોજ ચંદ્ર ગ્રહણ સવારે 11:32 મિનિટથી શરૂ થઈને સાંજે 05:33 મિનિટ ઉપર પૂર્ણ થશે. ભારતમાં આ ગ્રહણ સમાપ્તિ દરમિયાન આંશિક રીતે જોવા મળશે.  આંશિક હોવાના કારણે આ ગ્રહણનું સૂતક માન્ય નહિ હોય. એટલે કે પૂજા પાઠ સંબંમધયત કોઈપણ પ્રકારની પાબંધીયો માન્ય નહિ હોય.

ભારતની અંદર આ ચંદ્ર ગ્રહણ ઉપછાયાના રૂપમાં જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ ફ્ક્ક્ત અરુણાચલ પ્રદેશ અને દેશના પૂર્વી સીમંત વિસ્તારમાં જોવા મળશે. આ ઉપરાંત અમેરિકા, ઉત્તરી યુરોપ, પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગર વિસ્તારમાં આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે.

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે, તેથી આ રાશિના લોકોએ ગ્રહણના સમયગાળા દરમિયાન સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ સિવાય સિંહ, વૃશ્ચિક અને મેષ રાશિના લોકોએ પણ આ ગ્રહણ દરમિયાન સ્વાસ્થ્યને લઈને ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ સિવાય આ રાશિના જાતકોને થોડું આર્થિક નુકસાન પણ સહન કરવું પડી શકે છે. આ ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના રોકાણથી બચવાની જરૂર છે નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

આ ચંદ્ર ગ્રહણ પણ કેટલીક રાશિઓ માટે ખૂબ જ સારા પરિણામ લાવશે. આ ગ્રહણની સૌથી સારી અસર તુલા, કુંભ અને મીન રાશિના લોકો પર પડશે. આ રાશિના લોકોને તેમના કામમાં સફળતા મળશે અને તેમની કારકિર્દીમાં આવનારી અડચણો દૂર થશે. વ્યવસાયિક લોકોને પણ આ સમયગાળા દરમિયાન ફાયદો થવાની સંભાવના છે.

Uma Thakor

disabled