1000 કરોડ અને સોનાની કાર આપવા છતાં કોઈની હિમ્મત નથી કે આ યુવતીને પરણે..જાણો

આખી દુનિયામાં કોઈના બાપમાં તાકાત નથી કે આ યુવતીને પરણે, ડિમાન્ડ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે

શું તમે ક્યારે પણ જાણ્યું છે કે, કોઈ યયુવતી સાથે લગ્ન કરવા બદલ અધધ પૈસા અને સોનાની કાર મળે. નથી સાંભળ્યું ને તો ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ તેની બહેન સાથે લગ્ન કરનારા યુવક સામે અનોખી શરત મૂકી છે.

કિમ જોંગે શરત મૂકી છે કે તેની બહેન કિમ યો જોંગ માટે એવો યુવક જોઈએ જેને કિમ ઇલસુંગ યુનિવર્સીટીમાં ગ્રેજ્યુએટ કર્યું હોય. યુવકની લંબાઈ 5 ફૂટ 10 ઇંચથી વધારે ના હોય. દેખાવમાં આકર્ષક હોય અને આર્મીમાં સેવા આપી હોય. ચહેરા પર કોઈ દાગની નિશાન ના હોય. યુવકનું વજન 75 કિલોથી વધારે ના હોય. યુવકનું કોઈ સાથે અફેર ના હોય. દુનિયાના સૌથી ક્રૂર તાનાશાહની બહેન સાથે લગ્ન કરનારા યુવકને દહેજમાં પણ અઢળક વસ્તુ મળશે.

દૂલ્હાને 1 હજાર કરોડ રૂપિયા કેશ મળશે. કિમ તેના થનારા જીજાજીને 1 સોનાની કાર ગિફ્ટમાં આપશે. દુલ્હને સોનાથી જડેલા કપડાં આપવામાં આવશે જાનૈયાઓને સોનાના સિક્કા આપવામાં આવશે. દહેજમાં સોનાના વાસણ આપવામાં આવશે. સોનાની ડોલીમાં દુલ્હનને વિદાઈ કરવામાં આવશે. રહેવા માટે આલીશાન ઘર આપવામાં આવશે. આ લિસ્ટ જોઈને તમે લાગશે કે કિમ જોંગ તેની બહેનના લગ્ન પાછળ કેટલો ખર્ચો કરશે. પરંતુ વિચારવાની વાત એ છે કે, આટલું દહેજ આપવા છતાં લગ્ન કેમ નથી થયા.

ઉતર કોરિયાના આ દેવશ બહુજ અજીબ છે. અહીંના કાનૂન પણ અલગ છે. તમને જાણીને હેરાની થશે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ દેશ પર આર્થિક અને વ્યાપારિક પ્રતિબંધ લગાવેલો છે. નોર્થ કોરિયાના નાગરિક બીજા દેશમાં કંઈ જ ના કરી શકે. જે દેશના નિયમ આટલા સખ્ત છે એન પુરી દુનિયામાં તેનો પ્રતિબંધ છે. નોર્થ કોરિયાના તાનાશાહ તેની કૃરતા માટે ફેમસ હોય તેની બહેન સાથે લગ્ન કરવા કોણ તૈયાર થાય ?

આ પહેલા પણ કિમ જોંગે તેની બહેન માટે સ્વંયવરનું આયોજન કર્યું હતું. પરંતુ કોઈ યુવક લગ્ન અંતે બંધબેસ્યો ના હતો.