આ તસ્વીરના જુગાડ જોઈને તમને એવોર્ડ આપવાનું મન થઇ જ જશે, જુઓ જુગાડની 10 તસ્વીરો
આજે લોકો નવરા પડ્યા નથી કે મોબાઈલ હાથમાં લીધો નથી. આજે સોશિયલ મીડિયા દ્વારા હજારોની સંખ્યામાં તસવીરો વાયરલ થતી રહે છે. જેથી અમુકે તસ્વીર તો એવું હોય છે કે, તસ્વીર લેનારને સલામ ઠોકવાનું મન થાય. તો અમુક તસ્વીરો બનાવવા માટે જેને આઈડિયા આવ્યો હોય તેના મગજને પણ અભિનંદન પાઠવવાનું મન થાય છે.
આવો જોઈએ એવા જ જુગાડની 10 તસ્વીરો.
આ ભાઈ આટલી ઇન્ટને આવી રીતે કેમ લઇ જાય છે ?
બસના ડ્રાઈવરને બસની અંદર પણ તડકો લાગે ખરી હો.
ભાઈ આ સામાન રાખવાની ડેકી છે શું તારી ગણતરી પણ સામાનમાં થાય છે ?
હવે આજ દિવસો જોવાના બાકી હતા. કે પ્રદુષણ મુક્ત વાહન પણ પ્રદુષણ ફેલાવવા તરફ પ્રયાણ કરે..
આ ભાઈને કહી હાથી જીવે તો લાખનો હોય છે અને મરે તો સવા લાખનો પરંતુ તમારો અને ટ્રેકટરનો વીમો તો છે ને…
પેટ્રોલ બચાવવાનો સૌથું સરળ ઉપાય
હવે આ ભાઈ તો એવોર્ડના સાચા હકદાર છે.
આ યુવકની કલાકારીને સલામ આપવાનું મન થાય છે.
જો મમ્મીને કહી દઈશ કે આ તોફાન કરતો હતો.
આ કેમ બન્યું હશે ? વિચારો