કોઈ અપ્સરાથી ઓછી નથી આન્દ્રે રસેલની બાયડી, બિખીની પહેરવામાં જરાય શરમ નથી આવતી, મોટા- મોટા ભરાવદાર…. ….ઉફ્ફ્ફ્ફ કમાલ છે યાર
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પુરી દુનિયામાં ખુબ પોપ્યુલર છે તેટલી જ મશહૂર આ ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેંડ હોય છે. તેનું સૌથી મોટું ઉદાહરણ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા છે. IPLના કારણે વેસ્ટ ઈન્ડિઝ બેટ્સમેન આન્દ્રે રસેલે ભારતમાં ઘણી લોકપ્રિયતા હાસિલ કરી છે.
View this post on Instagram
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્ની પણ મશહૂર થવાના મામલે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તેની હોટનેસની ચર્ચા આખી દુનિયામાં છે. આન્દ્રે રસેલની પત્નીનું નામ છે જેસિમ લૌરા. જેમિસ એક મોડેલ છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઓમાં રહેતી હોય છે.
View this post on Instagram
જેસિમ ઘણી વખત તેની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે જે તેના ચાહકો ખુબ પસંદ કરતા હોય છે. રસેલની પત્ની સોશ્યિલ મીડિયા પર તસવીર શેર કરતા જ મિનિટોમાં વાયરલ થઇ જતી હોય છે. લગ્ન પહેલા બંને લાંબા સમય સુધી એક બીજાને ડેટ કરતા હતા ત્યારબાદ રસેલ અને જેસિમે વર્ષ 2014માં સગાઇ કરી લીધી હતી અને જુલાઈ 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram
આન્દ્રે રસેલે IPL દરમ્યાન જ તેનો 31મોં જન્મ દિવસ ઉજવતા ખુલાસો કર્યો હતો કે તે તેની સુંદર પત્નીના કારણે સારું રમી શકે છે. તેનાથી એક વાત તો ચોખ્ખી છે કે રસેલ તુફાની બેટ્સમેન બનવા પાછળ તેની ગ્લેમરસ પત્નીનો હાથ છે. બંનેને એક છોકરી પણ છે જેનો જન્મ જાન્યુઆરી 2020ના રોજ થયો હતો અને તેનું નામ અમાયશા એસ.રસેલ છે.
View this post on Instagram
ખાલી સોશિયલ મીડિયા પર જ નહિ જેસિમ ઘણી વખત આન્દ્રે રસેલ અને તેની ટીમ KKRને સપોર્ટ કરવા માટે IPLમાં પણ નજર આવી ચુકી છે અને તેની સુંદરતાના કારણે મેદાન પર પણ તેનો જલવો વિખેરતી હોય છે. રસેલ અને જેસિમની કેમેસ્ટ્રી ખુબ જ જોરદાર જોવા મળતી હોય છે. જેસિમ લોરા ઘણી વખત આન્દ્રે રસેલ સાથે ટ્રાવેલ કરતી હોય છે. તે જ્યાં પણ ક્રિકેટ રમવા જાય છે જેસિમ તેની સાથે જતી હોય છે.
View this post on Instagram
જેસિમનું સપનું હંમેશાથી વિક્ટોરિયાની સિક્રેટ મોડલ બનવાનું રહ્યું છે. તેણે મિયામીમાં તેની સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું હતું. જોકે ભણવામાં તે કઈ ખાસ કરી શકી નહિ એટલે આગળનું ભણતર તેણે ઓનલાઇન કર્યું હતું. જેસિમને શોપિંગ કરવી, ફરવું, ટીવી સિરીઝ જોવી અને પાર્ટી કરવી ખુબ જ પસંદ છે.
View this post on Instagram
વર્ષ 2020માં જેસિમે એક પુત્રીને જન્મ આપ્યો. રસેલ અને જેસિમની દીકરીનું નામ આલિયા રસેલ છે.રસેલ અને જેસિમની કેમેસ્ટ્રી અદ્ભુત છે. જેસિમ લોરા ઘણીવાર આન્દ્રે રસેલ સાથે ટ્રાવેલ કરે છે. તે જ્યાં પણ ક્રિકેટ રમવા જાય છે, લૌરા તેની સાથે હોય છે. IPLની ઘણી સીઝનમાં તે KKRને ચીયર કરતી જોવા મળી હતી.
View this post on Instagram
જેસિમનું સપનું હંમેશાથી વિક્ટોરિયાની સિક્રેટ મોડલ બનવાનું રહ્યું છે. તેણે મિયામીમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. જો કે, તે અભ્યાસમાં ખાસ ન હતી, તેથી તેણે તેનું શાળાકીય શિક્ષણ ઓનલાઈન કર્યું. જેસિમને શોપિંગ, ટ્રાવેલ, ટીવી સિરીઝ જોવી અને પાર્ટી કરવી ગમે છે. તેનો પ્રિય ખોરાક મેક્સિકન અને ઇટાલિયન છે.
View this post on Instagram
આન્દ્રે રસેલની વાત કરીએ તો, લગભગ 8 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે. આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના માલિક શાહરૂખ ખાનની મોટી ફેન છે. અમેરિકાના મિયામીમાં જન્મેલી જેસિમ લોરા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.