IPLના આ ક્રિકેટરની પત્ની છે રૂપરૂપનો અંબાર, તસવીર જોઇ કહેશો ગજબ છે આ તો હો...રાત્રે ખુબ મઝા આવતી હશે ઘપાઘપ કરવાની - Chel Chabilo Gujrati

IPLના આ ક્રિકેટરની પત્ની છે રૂપરૂપનો અંબાર, તસવીર જોઇ કહેશો ગજબ છે આ તો હો…રાત્રે ખુબ મઝા આવતી હશે ઘપાઘપ કરવાની

IPLના આ ક્રિકેટરની પત્ની છે રૂપરૂપનો અંબાર, રાત્રે ખુબ મઝા આવતી હશે ઘપાઘપ કરવાની

હાલ તો દેશભરમાં IPLનો માહોલ ચાલી રહ્યો છે. હાલ તો બધી ટીમો ક્વોલિફાઇ થવા માટે તનતોડ મહેનત કરી છે. આ બધા વચ્ચે એક ક્રિકેટરની પત્નીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે. રાજસ્થાન રોયલ્સના દિગ્ગજ બેટ્સમેન શિમરોન હેટમાયર IPLની મધ્યમાં પોતાના દેશ પરત ફર્યા છે. હેટમાયરની પત્નીએ તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે, તેથી આ ઘાતક બેટ્સમેન લીગની મધ્યમાં ઘરે પરત ફર્યો છે. હેટમાયરની પત્ની નિરવાની ખૂબ જ હોટ છે અને સોશિયલ મીડિયા પર તેના ઘણા ચાહકો પણ છે.શિમરોન હેટમાયરની પત્ની વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે. આ સિવાય તે એક આંત્રપ્રિન્યોર પણ છે.

નિરવાનીએ 2019માં હેટમાયર સાથે સગાઈ કરી હતી. શિમરોન હેટમાયરની પત્નીની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં છે. તેને વેસ્ટ ઈન્ડિઝની સૌથી સુંદર મહિલાઓમાંની એક ગણવામાં આવે છે. લોકો તેની સુંદરતાના દિવાના છે. નિરવાનીનું નામ વેસ્ટ ઈન્ડિઝમાં ઘણું મોટું છે. તે એક મોટા ઉદ્યોગપતિની પુત્રી છે અને તેની પૃષ્ઠભૂમિ ઘણી મજબૂત છે. નિરવાની અને હેટમીયર પ્રથમ બાળકના માતા-પિતા બની ગયા છે. પિતા બનવાના સારા સમાચાર સાંભળીને હેટમાયર આઈપીએલ 2022 છોડીને ઘરે પરત ફર્યો.

IPL 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલ શિમરોન હેટમાયર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હેટમાયર છેલ્લી ઓવરોમાં સારી બેટિંગ કરે છે અને તેને લાંબી સિક્સર ફટકારવાનો ખૂબ શોખ છે.હેટમાયરે 11 મેચોમાં 72.75ની પ્રભાવશાળી સરેરાશથી 291 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. સ્વદેશ પરત ફરતા હેટમાયરે પંજાબ કિંગ્સ સામેની મેચમાં 16 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. IPL 2022ની મેગા ઓક્શનમાં શિમરોન હેટમાયરને રાજસ્થાન રોયલ્સે રૂ. 8.5 કરોડમાં ખરીદ્યો હતો.

હેટમાયર IPLની છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)નો ભાગ હતો. આઈપીએલમાં, શિમરોન હેટમાયરે 42 મેચોમાં 33.67ની સરેરાશ અને 156.29ની સ્ટ્રાઈક રેટથી 808 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે અને તેના બેટમાંથી 3 અડધી સદી નીકળી છે.ડાબા હાથના બેટ્સમેને પહેલીવાર પિતા બનવાની ખુશી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નવજાત બાળક સાથે તસવીર શેર કરીને કરી હતી.

આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી અને લોકો આ ખેલાડીને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. હેટમાયરે આ પોસ્ટમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. હેટમાયરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘દુનિયામાં આપનું સ્વાગત છે, નિરવાની હું તને ખૂબ પ્રેમ કરું છું.’ શિમરોન હેટમાયર પહેલીવાર પિતા બન્યો છે. થોડા દિવસો પહેલા હેટમાયર રાજસ્થાન ટીમનો બબલ છોડીને તેની પત્ની નિરવાનીને ટેકો આપવા માટે ઘરે પરત ફર્યો હતો.

ત્યારબાદ રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને હેટમાયરને શુભેચ્છા પાઠવી હતી. ફ્રેન્ચાઇઝીએ લખ્યું, ‘અમે હેટમાયરને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું. અમારી શુભેચ્છાઓ તેમની અને તેમની પત્ની નિરવાની સાથે છે. અમે આશા રાખીએ છીએ કે તે ફરીથી મુંબઈ પરત ફરે અને આઈપીએલ 2022 સીઝનમાં તેની બાકીની મેચો રમે. આ વખતે તમે પિતા તરીકે પાછા ફરશો. અમે તમારી રાહ જોઈશું.’

Live 247 Media

disabled