પત્નીએ પતિના માર્યા થપ્પડ પર થપ્પડ, જયારે પતિએ થપ્પડ મારવા હાથ ઊંચો કર્યો ત્યારે પત્નીએ કર્યું એવું કે... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

પત્નીએ પતિના માર્યા થપ્પડ પર થપ્પડ, જયારે પતિએ થપ્પડ મારવા હાથ ઊંચો કર્યો ત્યારે પત્નીએ કર્યું એવું કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર પતિ-પત્નીના અનેક ફની વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. ઘણી વખત એવા વિડીયો જોવા મળે છે, જેને જોઈને લોકો પોતાના હસવા પર કાબુ રાખી શકતા નથી અને ક્યારેક એવા વિડિયો હોય છે જેને જોઈને આપણે આપણી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. પતિ-પત્નીની લડાઈનો આવો જ એક ફની વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ તમારું હસવાનું રોકી નહીં શકો. આ વિડિયો જેટલો ક્યૂટ છે તેટલો જ જોવાની મજા પણ છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ-પત્ની વચ્ચે ફની ફાઇટ થઈ રહી છે. પત્ની તેના પતિના બંને ગાલ પર થપ્પડ મારે છે. તે પછી પતિએ પત્ની પર હાથ ઉપાડતા જ પત્ની જોરથી બૂમો પાડીને ભાગી જાય છે અને પત્નીનું આવી હરકત જોઈને પતિ દંગ રહી જાય છે.

પતિ-પત્નીની આ સુંદર લડાઈ લોકોને પસંદ આવી રહી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર usernamearunraj નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કેટલી સુંદર લડાઈ. બીજાએ લખ્યું- ઇન્સ્ટાની સાઇડ ઇફેક્ટ.

પત્નીની આ પ્રતિક્રિયા જોઈને પતિની હાલતની એસી કી તેસી થઈ જાય છે. પતિ ફક્ત દુઃખ જ ભોગવતો રહે છે અને કશું કરી શકતો નથી. વીડિયોમાં પત્નીની ચતુરાઈ જોઈને લોકો હસતા જ રહી ગયા. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Live 247 Media

disabled