વલસાડમાં પતિ પોતાની પ્રેમિકા સાથે ઘાપધાપી કરતો હતો, પત્નીએ ગર્લફ્રેન્ડની માતા સાથે શરૂ કર્યું એવું કામ…

રોજ બરોજ પ્રેમ પેકરણ, ચોરી-લૂંટફાટ વગેરે જેવા અવનવા કિસ્સાઓ સાંભળતા હશો. એવો જ એક કિસ્સો આજે તમને જણાવીશું જેને જાણીને તેમારા પગ નીચેથી જમીન સરકી જશે. જેમાં એક પત્નીએ કુહાડી દ્વારા ભલથી પતિંની પ્રેમિકાને બદલે પ્રેમિકાની માં ની હત્યા કરી નાખી હતી. જેનો પસ્તાવો પરિણીતાએ પણ આત્મહૈયા કરતા ચારેબાજુ અરેરાટી મચી ગઈ હતી.

વાત કંઈક એવી છે કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંસદા જંગલ ગામમાં રહેતી અને આશાવર્કર તરીકે ફરજ બજાવતા લીલાબેનના પતિ ગુલાબભાઈને ગામમાં જ રહેતી રેખા નામની યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હોવાની જાણ થઈ હતી. પતિના આડાસંબંધોથી ત્રાસીને લીલાબેને આગળની રાતે તેના પતિ ગુલાબભાઈને તેના માતાપિતાને બોલાવવા માટે પિયર મોકલી આપ્યા હતા. પતિની ગેરહાજરીમાં લીલાબેન કુહાડી લઈ રેખાની હત્યા નિપજાવવાના હેતુથી તેના ઘર પર પહોંચી ગઈ હતી.

જ્યાં રેખાની જગ્યાએ રેખાના માતા રશ્મિબેન ઊંઘી રહ્યા હતા. જે વાતથી લીલાબેન અજાણ હતા. રશ્મિબેન પર કુહાડીના ઘા ઝીંકતા તેના ત્યાંક પ્રાણ નીકળી ગયા હતા. રશ્મિબેનની વહુએ લીલાબેનને કુહાડી વડે હત્યા કરતા જોઈ લીધી હતી. જેનાથી ગભરાઈને લીલાબેને પણ ઘરે ગળાફાંસો ખાઈએ આત્મહત્યા કરી લીધી હતી. રશ્મિબેનની વહુ જાનીબેને ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી અને તેઓ તરત કે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે દરમિયાન ગુલાબભાઈએ ગામના અગ્રણીઓને લીલાબેને આપઘાત કર્યો હોવાની જાણ કરતા ધરમપુર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતા પોલીસે બંને મહિલાઓની લાશનો કબ્જો મેળવી PM કરવી આગળની તપાસ હાથ ધરી હતી.

disabled