ક્લાસમાં નકલી ગરોળી સામે જોઈને ડરી ગઈ છોકરીઓ, વીડિયો જોઈને તમને પણ આવી જશે હસું જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થાય છે જેમાં સ્કૂલના બાળકોની મસ્તી જોઈ શકાય છે. જયારે પણ શાળા-કોલેજની વાતો નીકળે ત્યારે મોઢા પર આપોઆપ સ્મિત આવી જાય છે.શાળામાં મિત્રોની યારી અને મિત્રો સાથે કરેલા તોફાન યાદ આવતાં જ મન ગદગદ થઈ જાય છે.

દરેક વ્યક્તિ શાળા જીવનના દિવસોમાં પાછા જવા માંગે છે. જે મિત્રો સાથે વિતાવેલી પળો છે તે ક્ષણોને ફરીથી જીવંત કરવા માંગે છે. શાળા-કોલેજના ખાટા-મીઠા અનુભવો સાથે આવો જ એક વીડિયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આજકાલ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સ્કૂલના બાળકોની મસ્તી જોઈ શકાય છે. આજે અમે એવા જ એક વાયરલ વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમને હસાવી શકે છે. ઘણીવાર તમે જોશો કે મહિલાઓ ગરોળી કે વંદાથી ખૂબ ડરતી હોય છે.

જો ઘરમાં ક્યાંય ગરોળી કે વંદો જોવા મળે તો છોકરીઓ આખા ઘરને માથે ઉપાડી લે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ક્લાસમાં ઘણી બધી છોકરીઓ બેસેલી છે. તે જ સમયે એક છોકરી તેની સીટ પરથી ઉભી થઈને આવે છે અને સામે બેઠેલી બે છોકરીઓમાંથી એકના ચશ્મા અને મોબાઈલ લઈ લે છે અને બેન્ચ પર નકલી ગરોળી મૂકે છે. આ જોઈને બંને યુવતીઓની હાલત ડરના કારણે ખરાબ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Riya (@official_riyasachin_gautam)

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર official_riyasachin_goutamના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડિયો જોઈને તમે એકવાર તમારા શાળાના જીવનની યાદો જરૂર આવી હશે. આ વીડિયો ફની તો છે જ સાથે જ યુઝર્સ ખૂબ જ ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.

disabled