ટીચરની ગેરહાજરીમાં ક્લાસરૂમમાં આવું કામ કરી રહી હતી બે છોકરીઓ, અચાનક જ થયું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ - Chel Chabilo Gujrati

ટીચરની ગેરહાજરીમાં ક્લાસરૂમમાં આવું કામ કરી રહી હતી બે છોકરીઓ, અચાનક જ થયું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

આજના સમયમાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો જોવા મળતા હોય છે. જેમાના અમુક રમુજી, અમુક પ્રેરણાત્મક તો અમુક હેરાન કરી દેનારા હોય છે. કેટલાક વીડિયો તો એવા હોય છે કે તેમના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે.  સોશિયલ મીડિયા પર ક્યારે અને કોણ અને કેવી રીતે ફેમસ થઇ જાય એ કઈ કહી ન શકાય.આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર પોતાનું હુનર દેખાડી રહ્યા છે જેથી તે લોકો સુધી પહોંચી શકે. લોકો સોશિયલ મીડીયા દ્વારા પોતાની કારકિર્દી પણ બનાવી રહ્યા છે.એવામાં તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ તમારું હસવું રોકી નહિ શકો.

આ વાયરલ વીડિયો શાળામાં અભ્યાસ કરતી બે છોકરીઓનો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરીઓ સ્કૂલ ડ્રેસ પહેરીને ક્લાસરૂમમાં રેમ્પ વોક કરી રહી હોય છે, જેને જોઈને લાગે છે કે કદાચ તેઓ ભવિષ્યમાં મોડેલિંગ સાથે જોડાશે.રેમ્પ વોક કરતી વખતે એવું કંઈક બન્યું કે તે સોશિયલ મીડિયામાં વાયલર થઇ ગયું. વીડિયોમાં જોઈ શકાય છે  કે બે છોકરીઓને ક્લાસમાં ટીચર ન હોવાથી મસ્તી કરવાની ઈચ્છા થાય છે અને તેઓ  ટીચરની ગેરહાજરીમાં ક્લાસરૂમમાં જ મોડેલિંગ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

વીડિયોમાં જોઈ શકાય છે કે કેમેરાની સામે એક છોકરી કેટ વોક કરતી આવી રહી છે અને તેના પછી બીજી છોકરી પણ મોડેલિંગ સ્ટાઈલમાં વોક કરતી આવે છે, જેવી જ તે કેમરાની નજીક પહોંચે છે કે તેનું સંતુલન બગડી જાય છે અને તે પડતા પડતા બચી જાય છે, જેના પછી અચાનક જ પહેલી છોકરી કેમેરાની સામે આવે છે અને તે ધડામ કરતી નીચે જમીન પર પડી જાય છે.સોશિયલ મીડિયા પર આ વીડિયો bhutni_ke_memes નામના ઇન્સ્ટા પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અને લોકો તેને જોઈને ખુબ હસી રહ્યા છે. આ ગણી વીડિયોને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવી ચુક્યો છે.

Uma Thakor

disabled