છોકરાઓના પ્રાઇવેટ પાર્ટ જેવું દેખાય છે આ ફૂલ, સરકારે આપ્યો મોટો આદેશ કહ્યું કે છોકરીઓ…

દુનિયાભરમાં જાત-જાતના ફૂલ ખીલતા હોય છે. કેટલાક એવા જે તમારું મન મોહી લેશે અને કેટલાક એવા પણ જે તમારો જીવ પણ લઇ શકે છે. માંસાહારી વૃક્ષ અને ફૂલની વાત કરીએ તો તમે જરૂર સાંભળ્યું હશે. તેની ઘણી બધી પ્રજાતીયો હોય છે. એવી જ એક પ્રજાતિ કંબોડીયામાં મળે છે અને તેનું ફૂલ માણસોના પ્રાઇવેટ પાર્ટ જેવું દેખાય છે. કંબોડીયામાં તેને પેનીસ ફૂલ કે પેનીસ પ્લાન્ટ કહે છે. તે જાણીને તમને હેરાની થશે જરૂર થશે પરંતુ આ સાચું છે.

તેનાથી વાધારે ચોંકાવનારી વાત કંબોડીયા સરકારનું આ ફૂલને લઈને આપવામાં આવેલ એક આદેશ છે. આ આદેશની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. કંબોડીયા સરકારે આદેશમાં કહ્યું છે કે ત્યાંની છોકરીઓ આ પેનીસ ફૂલની પાસે જવું નહિ. તેને અડવું નહિ અને તોડવાની તો દૂરની વાત છે. આ હેરાન કરી દેવા વાળો આદેશ કંબોડીયા સરકારની મિનિસ્ટ્રી ઓફ એન્વાયમેન્ટ એટલે કે પર્યાવરણ મંત્રાલયે તેના ફેસબુક પર પોસ્ટ કરી છે આ માટે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.

કંબોડીયન સરકારનો આદેશ આવ્યા પહેલા સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી હતી. તેમાં કેટલીક છોકરીઓ પેનીસ ફૂલની સાથે અને તેની સાથે ચેનચાળા કરતી નજર આવી રહી છે. ત્યારબાદ સરકારે તેમાંથી કેટલીક તસવીરો જે વધારે અશ્લીલ ના હોય તેને આદેશની સાથે પોસ્ટ કરતા દુર્લભ છોડ વિશે કડક વલણો જાહેર કર્યા. જોકે અહીંયાની સરકારે બધાએ આ દુર્લભ માંસાહારી વૃક્ષથી દૂર રહેવાનું કહ્યું છે પરંતુ છોકરીઓને આ સંબંધમાં ખાસ હિદાયત જાહેર કરી છે.

ત્યાંની સરકારે તેના આદેશમાં કહ્યું હતું કે આ દુર્લભ માંસાહારી છોડથી કોઈ પણ જાતની છેડછાડ કરવામાં આવે નહિ. આ સબંધમાં આદેશ 11મેના રોજ મંત્રાલયના સોશિયલ મીડિયા પર તસવીરો સાથે પોસ્ટ કરવામાં આવી હતી. તે પોસ્ટમાં મહિલાઓ તરફ ઈશારો કરતા લખ્યું છે કે તે જે કઈ પણ આ તસવીરમાં કરી રહી છે તે ભવિષ્યમાં ફરી ક્યારેય ના કરે. જો આવું થયું તો તેમને દંડિત કરવામાં આવશે.

દુનિયાભરમાં પેનીસ ફૂલ કે પેનીસ પ્લાન્ટના નામથી મશહૂર આ દુર્લભ છોડને સરંક્ષિત શ્રેણીમાં રાખવામાં આવેલ છે. તેવામાં કંબોડીયામાં કેટલીક છોકરીઓ આ પ્લાન્ટને અને ફૂલની સાથે છેડછાડની તસવીરો વાયરલ થઇ હતી તે સંદર્ભમાં સરકારને કડક આદેશ આપવા પડ્યા. આ પ્લાન્ટ વિલુપ્ત થવાની તૈયારી પર છે એટલા માટે સરકારને તેની ચિંતા વધારે છે.

disabled