6 વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખીને ખુબ મોજ કરી, પછી ખબર પડી કે આ તો મારો ભાઈ છે પછી તો... - Chel Chabilo Gujrati

6 વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખીને ખુબ મોજ કરી, પછી ખબર પડી કે આ તો મારો ભાઈ છે પછી તો…

પ્રેમ એક એવી વસ્તુ છે, જે ક્યારે-કોની સાથે અને કંઈ ઉંમરે થઇ જાય એ કંઈ કહી ન શકાય.પ્રેમમાં લોકો દુનિયાનું બધું જ ભાન ભૂલી બેસે છે. પ્રેમ ન તો જાતિ જોવે છે કે ન તો ધર્મ. પ્રેમ ન તો બરાબરી જોવે છે કે ન તો રંગ. બસ પ્રેમ થવા માટે બે વ્યક્તિનું દિલ એકબીજાને મળવું જોઈએ. આવી જ રીતે એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી અને રિલેશન પણ અનેકવાર બનાવ્યા હતા.પણ જ્યારે જયારે યુવતીને યુવકની હકીકતની જાણ થઇ તો તેના પગ નીચેથી જમીન જ ખસી ગઈ હતી.

યુવતીએ પોતાની પ્રેમકહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જાણીને લોકો પણ હેરાની વ્યક્ત કરી રહ્યા છે.30 વર્ષની એક યુવતીએ આજથી છ વર્ષ પહેલા પોતાનાથી બે વર્ષ મોટા યુવકને બોયફ્રેન્ડ બનાવ્યો હતો અને બંનેએ ઘણીવાર યૌન સંબંધ પણ બનાવ્યા બનાવ્યા હતા. બંને એકબીજા સાથે ખુબ સુંદર પળો વિતાવતા હતા એવામાં  યુવતીને જાણ થઇ કે તેનો બોયફ્રેન્ડ તેનો જ સગો ભાઈ છે.

આ બંને સગા ભાઈ બહેનો નાનપણથી જ અલગ થઇ ગયા હતા કેમ કે યુવતી જયારે નાની હતી ત્યારે એક દંપતી દ્વારા તેને દત્તક લેવામાં આવી અને યુવકને પણ અન્ય દંપત્તિ દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.યુવાન થતા જ તેઓ આકસ્મિક રીતે એકબીજાને મળ્યા અને એકબીજાની સુંદરતામાં ઘાયલ થઇ ગયા અને પ્રેમ કરી બેઠા.અચાનક જ બંને એ પોતાનું DNA ટેસ્ટ કરવાનું વિચાર્યું.

રિપોર્ટ જોતા જ યુવતીના હોંશ ઉડી ગયા હતા કેમ કે બંનેના DNA  એક સમાન જ હતા માટે તેઓ એકબીજાના સગા ભાઈ-બહેન હતા.જો કે આ વાત યુવતીએ પોતાના બોયફ્રેન્ડને નથી જણાવી.હાલ યુવતીને ખુબ હેરાની અને દુઃખ પણ થઇ રહ્યું છે કે તેનો જ બોયફ્રેન્ડ સાથે તેનો લોહીનો સંબંધ છે અને બંને એકબીજાના સગા ભાઈ-બહેન છે. બંને એકબીજાને ખુબ પસંદ કરે છે અને એકબીજાના હમસફર બનવા માગે છે. એવામાં યુવતી એકવાર ફરીથી DNA ટેસ્ટ કરવા માંગે છે અને કહી રહી છે કે કાશ આ રિપોર્ટ ખોટી નીકડે.

yc.naresh

disabled