બેકલેસ ટૂંકા કપડા પહેરીને આ છોકરીએ અડધી રાત્રે સુનસાન રસ્તા પર કર્યું આવું કામ,સમગ્ર ઘટના થઇ કેમેરામાં કેદ - Chel Chabilo Gujrati

બેકલેસ ટૂંકા કપડા પહેરીને આ છોકરીએ અડધી રાત્રે સુનસાન રસ્તા પર કર્યું આવું કામ,સમગ્ર ઘટના થઇ કેમેરામાં કેદ

રાતના અંધારામાં સુનસાન રસ્તા પર આ યુવતી અચાનક જ કરવા લાગી આ કામ,લખો લોકોએ જોયો આ વીડિયો

ઈન્ટરનેટ પર રોજ-બરોજ અવનવા વીડિયો જોવા મળી જતા હોય છે. જેમાના અમુક વિડીયો તો એટલા હેરાન કરી દેનારા હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે. અમુક વીડિયોમાં તમને છોકરીઓ ડાન્સ કરતી પણ જોવા મળી જાય છે જ્યારે અમુકમાં છોકરીઓ સોશિયલ મીડિયા ચેલેન્જ પણ પૂર્ણ કરવા માટે અવનવા કારનામા કરે છે. આવો જ એક હેરાન કરી દેનારો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન છોકરી બ્લેક કલરનો બેકલેસ શોર્ટ ડ્રેસ પહેરીને અડધીરાત્રે અંધારામાં સુનસાન રસ્તા પર દેખાઈ રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતી મનમોહક ચાલ દ્વારા લુભાવવાની કોશિશ કરી રહી છે અને પછી રસ્તા પર આવેલા એક લાઇટિંગ પોલ પર ચઢી જાય છે અને એરોબિક્સ સ્ટેપ્સ કરવા લાગે છે. જો કે વિડીયો જોઈને લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે કે આખરે યુવતી સુનસાન રસ્તા પર આવું શા માટે કરી રહી છે! જ્યારે અમુક લોકો યુવતીના શરીરની ફ્લેક્સિબિલિટીની પ્રશંસા કરી રહ્યા છે.

આ હેરાની ભરેલો વીડિયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 58 સેકન્ડના આ વીડિયોને લાખો લોકો દ્વારા જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ વિડીયો પર રીટ્વીટ પણ કર્યું છે. જ્યારે અમુક લોકો કમેન્ટ સેક્શનમાં યુવતીના આવા કારનામા પર હેરાની વ્યક્ત કરી રહ્યા છે જ્યારે અમુક તેની ફ્લેક્સીબિકલીટીની પ્રશંસા કરી રહ્યા છે.

yc.naresh

disabled