આ 20 તસવીરો જોયા પછી તમારો ફોટોશોપ પરથી વિશ્વાસ ઉઠી જશે, જુઓ તસવીરો…

ફોટોશોપ સ્કિલથી ઘણા હિન્દુસ્તાની કંઈક અલગ કરિશ્મા કરી રહ્યા છે. આપણા ભારતીયોમાં તો પહેલાથી જ ટેલેન્ટ કુટી કુટીને ભરેલું છે. ફોટોશોપ સ્કિલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આપણી આજુ બાજુ રહેતા લોકોના કેટલાક દુશ્મન છે જેમના હાથે ફોટોશોપ સોફ્ટવેર આવી ગયું અને તે લોકોએ ગંદકી મચાવી દીધી છે.

1. આ જોયા પછી પૃથ્વી ત્યાગવાનું મન થઇ ગયું છે.


2. કાકાના હાથ જોયા ?


3. RIP Photoshop.


4. હાય મોરી મૈયા આ શું જોઈ લીધું !


5. આતો લુલ થઇ ગયો.


6. આને હન્ટર જોડે માર ખવડાવો જોઈએ


7. અરે શરમ તો કરી લેતો.


8. પોલીસ પકડીને લઇ જાય એની પહેલા ઉઠી જા !


9. છી છી છી ગંદી નિયત વાળા લોકો.


10. આ છોકરાને એકલો કોણે મુક્યો ?


11. ગરુડ પુરાણમાં આના માટે અલગ સજા છે.


12. આ માણસ ઉડી રહ્યો છે.


13. કેટરીના તસવીર જોશે તો  રોવા લાગશે.


14. શું કાર-ઓ-બાર છે !


15. ના શરમ ના લિહાજ ?


16. મકડમાનવ કરોળિયો મળી ગયો !


17. અવતારનું ઇન્ડિયન વર્ઝન ?


18. દેશના લોકો કેટરીના ગ્રસિત થઇ ગયા છે.


19. તમે તો મોટા હેવી ડ્રાઈવર નીકળ્યા !


20. રિતેશ દેશમુખે જોઈ લીધું તો તું ગયો કામથી !

disabled