આ 20 તસ્વીરો હોટલોની એ હકીકત છે જે હોટલવાળા કયારેય નથી જણાવતા - Chel Chabilo Gujrati

આ 20 તસ્વીરો હોટલોની એ હકીકત છે જે હોટલવાળા કયારેય નથી જણાવતા

આપણે ક્યાંક ફરવા જઈએ ત્યારે સૌથી પહેલું કામ એ જગ્યા સૌથી સારી હોટલમાં રૂમ બુક કરીએ છીએ. રૂમ બુક કરતી વખતે આપણને અલગ અલગ ઓફરો અને ફેસેલિટી આપવામાં આવે છે અને આ ફેસેલિટી જોઈને આપણે રૂમ બુક કરવા પર મજબુર થઈ જઈએ છીએ પણ જયારે આપણે એ હોટલમાં જઈએ છીએ ત્યારે આપણને એવી જ ફેસેલિટી આપવામાં આવે છે જેવી બુક કરતી વખતે બતાવી હોય છે કારણ કે આજે અમે તમારા માટે એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જેમાં તેમને આ લોકોને બુક કરાવતા કંઈક અલગ બતાવવામાં આવ્યું હતું અને મળ્યું કંઈક અલગ.
આવો જોઈએ તસ્વીર.

1. આ કોઈ બગીચો નથી આ તો હોટેલનો સ્વિમિંગ પુલ છે.

2. આવું કાર્પેટ કોણ પાથરે.

3.બતાવે કંઈક અને હોય કંઈક અલગ જ…

4.આ હોટલમાં ઓપન બાથરૂમ આપ્યું છે…

5.આના કરતા તો મારી ગેલેરી સારી હતી…

6.આવી કંજુસી ક્યાંય નહિ જોઈ હોય…

7. શિયાળો સ્પેશિયલ નાહીને સીધું બહાર તડકામાં ઉભું રહેવા માટે…

8. કેટલી મહેનત કરાવશો.

9. જાતે જ નાસ્તો બનાવો હતો તો હોટલમાં શું કામ આવતા.

10. આને જણાવ્યું હતું કે હોટેલમાં જિમ છે.

11. આ લોકરને ખોલવાનું કેવી રીતે…

12. આવું કોણ કરે?

13. ટીવી રાખવાનું આવું મગજ કોનું ચાલ્યું…

14. હોટલનો મુવી રૂમના ટીવી કરતા મોટું ટીવી તો મારા ઘરે છે…

15. જો તમને બાલ્કની વ્યુ પસંદ હોય તો અહીં નહીં જવું…

16. આ કરતા નળ જ આપી દીધો હોત તો

17. એક લાઈટ નીચે કેમ આપી?

18. બાથરૂમની દીવાલ કાચ અને પરદાની છે.

19. લો શોધી લો રૂમ નંબર…

20. આવો રૂમ તો તમને ક્યાંય નહિ જોવા મળે.

Live 247 Media

disabled