આ દેશી ભાભીએ વીડિયોમાં કર્યો એટલો જબરદસ્ત ડાન્સ કે તેની લચકીલી કમર પર ફિદા થયા લોકો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે જેમાંથી કેટલાક વીડિયો અને તસવીરો ટ્રેન્ડિગ બની જતી હોય છે. ક્યારેક તે વીડિયો કે તસવીરને જોઈને આપણે હેરાન થઇ જતા હોઈએ છીએ તેવામાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. દેશી ભાભીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ફિલ્મ ‘રામલીલા’નું ગીત ‘અંગ લગા દે’ ખુબ ફેમસ થયું હતું. આ ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં રણવીર સિંહ દીપિકા પાદુકોણને જબરદસ્ત અભિનય કર્યો હતો. અંગ લગા દે ગીત પર દીપિકા પાદુકોણે જોરદાર ડાન્સ કર્યો હતો. આ ગીતને અદિતિ પાઉલ, શૈલ હાદાએ ગાયું છે. ગીતને સંજય લીલા ભંસાલીએ મ્યુઝિક આપ્યું છે.

આ ગીત પર ઘણા સેલેબ્સે પણ રીલ બનાવી છે. તેવામાં આ ગીત પર એક દેશી ભાભીએ રીલ બનાવી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. ભાભીએ સાડી પહેરીને જરદાર ડાન્સ કર્યો હતો. ભાભીએ ગીત પર હુક સ્ટેપ કર્યા છે. ગીત પર ભાભીએ જોરદાર મૂવ્સ આપ્યા હતા. વીડિયોને જોઈને અંદાજો લગાવી શકાય છે કે ભાભીએ આ વીડિયો ઘરે શૂટ કર્યો છે. તેનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જ વાયરલ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by neha bakshi (@desigirlneha)

વીડિયો પર ઘણા યુઝરે મજેદાર કોમેન્ટ પણ કરી હતી. ઘણા યુઝરે ફાયર અને દિલ વાળા ઈમોજી આપ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે ‘નેહા સ્પીચલેસ પર્ફોર્મ્સ, અન્ય આએક યુઝરે કહ્યું કે આગ લગાવી દીધી, હાય રે ઘાયલ કરી દીધા.

disabled