ભારતમાં આ જગ્યા પર લાગે છે પુરુષોની બોલી, પૈસાદાર ઘરોની બેશરમ મહિલાઓ ખુલ્લેઆમ ખરીદે છે પુરુષો - Chel Chabilo Gujrati

ભારતમાં આ જગ્યા પર લાગે છે પુરુષોની બોલી, પૈસાદાર ઘરોની બેશરમ મહિલાઓ ખુલ્લેઆમ ખરીદે છે પુરુષો

ભારતમાં આ જગ્યા પર લાગે છે પુરુષોની બોલી, હવસખોર પૈસાદાર ઘરોની બેશરમ મહિલાઓ ખુલ્લેઆમ ખરીદે છે પુરુષો

તમે બધા એકવાર તો દિલ્લી ગયા જ હશો અને ત્યાં ફર્યા પણ હશો. પણ આજે અમે તમને દિલ્લીની એક એવી જગ્યા વિષે જણાવીશું જેને જાણીને તમે પણ હેરાન રહી જશો. અમે દિલ્લીની એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યા રાતે 10 વાગ્યા પછી છોકરીઓનું નહિ પણ છોકરાઓનું બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.(અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે).

દેહ વ્યાપારના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પણ દેશની રાજધાની દિલ્લીની આ વિસ્તારમાં સાંજ થતા જ રાતે છોકરાઓની મંડી ભરાય છે અને તેની બોલી લગાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ જગ્યાઓ પર છોકરાઓ જતા પણ ડરે છે. દિલ્લીના ઘણા વિસ્તારોમાં છોકરાઓની આવી બજારો ભરાય છે જેને ‘જીગોલો માર્કેટ’ કહેવામાં આવે છે.

આ બજારોમાં પૈસાદાર ઘરની મહિલાઓ આવે છે અને પોતાના મનપસંદ પુરુષની ખુલ્લેઆમ ખીરીદી કરે છે. આ બજાર રાતે 10 વાગે ભરાય છે અને સવારના ચાર વાગ્યા સુધી ચાલે છે. જો કે મોટાભાગે આવા કારોબાર ચોરીછૂપે કરવામાં આવે છે પણ દિલ્લીના આ વિસ્તારોમાં આ કામ ખુલ્લેઆમ કરવામાં આવે છે અને પુરુષોની મુહમાંગી કિંમત મહિલાઓ આપે છે.

પુરુષોના બુકિંગની કિંમત 1800થી 3000 રૂપિયા સુધી છે પણ જેમ જેમ રાત વધે છે તેમ તેમ કિંમત 8000 રૂપિયા સુધી જાય છે. જણાવી દઈએ કે અમુક પુરુષો આ કારોબારને પોતાનું પ્રોફેશન બનાવી ચુક્યા છે, તો અમુક પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ કામ કરે છે. આ સિવાય આકર્ષક બોડી અને સિક્સ પૈકના હિસાબે પુરુષોની કિંમત 15,000 રૂપિયા સુધી પણ જાય છે અને મહિલાઓ બેજીજક કિંમત આપે છે અને ખરીદારી કરે છે.

જણાવી દઈએ કે આ દેહ-વ્યાપાર એકદમ સિસ્ટેમેટિક રીતે થાય છે. પુરુષેને કમાણીનો 20 ટકા જેટલો ભાગ સંસ્થાને આપવાનો રહે છે, જેની સાથે તે જોડાયેલા હોય છે.જીગોલોને બુક કરવાનું કામ લગ્ઝરી ક્લબ, પબ અને કોફી હાઉસમાંથી પણ થાય છે.

Live 247 Media

disabled