આ છોકરીના જન્મ દિવસની ઉજવતા કેન્ડલ સળગાવતા જ થયું એવું કે મોટી દુર્ઘટના.....જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

આ છોકરીના જન્મ દિવસની ઉજવતા કેન્ડલ સળગાવતા જ થયું એવું કે મોટી દુર્ઘટના…..જુઓ વીડિયો

ઈન્ટરનેટ પર એકથી એક હેરાન કરી દેવા વાળા વીડિયો વાયરલ થતા રહે છે. એક આવો જ વીડિયો અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેમાં તમે એક છોકરીને તેના જન્મદિવસ માનવતા જોઈ શકો છો. જન્મ દિવસને ખાસ બનાવવા માટે કંઈક અલગ કરવાનું વિચારતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર એક છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જન્મ દિવસ ઉજવવા જેવી જ છોકરી ખુરશી પર બેસે છે તો કંઈક એવું થઇ ગયું જેના પછી વીડિયો ખુબ વાયરલ થઇ ગયો.

આ છોકરી એક કેકની સામે બેસેલી છે. તેના બરાબરમાં એક મહિલા ઉભેલી છે જે કેન્ડલ સળગાવવા માટે માચીસ સળગાવે છે.જેવી મહિલા માચીસ સળગાવીને કેન્ડલને સળગાવે છે તેવું જ કંઈક એવું થાય છે કે છોકરીના દિલની ધડકન વધી જાય છે. કેન્ડલમાંથી અચાનક આગની લપેટ નીકળીને મોઢાની તરફ ઉડે છે આ જોઈને મહિલા ઘભરાઈ જાય છે. અચાનક આવું થવાથી છોકરી ઘભરાઈ ગઈ પરંતુ કેન્ડલ ઓલવાતા જ છોકરીએ રાહતના શ્વાસ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Khushi Bhatia (@khushi46)

ભલે તમને આ વીડિયો ફની લાગતો હોય પરંતુ વિચારવા જેવી વાત છે કે જો સાચેમાં કોઈની સાથે આવું થાય તો તેનો પણ શ્વાસ અટકી જાય. તેવું જ કંઈક આ આ છોકરીનું પણ રિએક્શન હતું જયારે તે ખુરશી પર ઉછળીને પાછળની તરફ થવા લાગે છે. આ વીડિયોને 2 લાખ કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘મેં મારા નવા વર્ષની શરૂઆત એક ‘બેગ’ સાથે કરી હતી. વાંધો નહિ સારી વાત એ છે કે છોકરીને કોઈ પણ પ્રકારનું વાગ્યું નથી.

Live 247 Media

disabled