5 ફ્લોપ ક્રિકેટર્સની પત્નીઓ દેખાવમાં છે એટલી સુંદર છે કે જોઈને તમે પણ કહેશો કે કિસ્મત હોય તો આવી, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

5 ફ્લોપ ક્રિકેટર્સની પત્નીઓ દેખાવમાં છે એટલી સુંદર છે કે જોઈને તમે પણ કહેશો કે કિસ્મત હોય તો આવી, જુઓ તસવીરો

ટિમ ઇન્ડિયામાં લગાતાર પોતાની જગ્યા બનાવી રાખવી કોઈ ખેલાડી માટે આસાન કામ નથી.ટિમ ઈંડિયામાં એવા ઘણા ખેલાડીઓ રહી ચુક્યા છે જેઓ ક્રિકેટ જગતમાં કઇ ખાસ પ્રદર્શન દેખાડી શક્યા ન હતા અને અને આજે તેઓ ફ્લોપ ક્રિકેટર્સની લિસ્ટમાં શામિલ છે, પણ તેઓની પત્નીઓ કોઈ અભિનેત્રીઓથી કમ નથી અને સુંદરતા અને ફિટનેસની બાબતમાં તેઓ સફળ ક્રિકેટરની પત્નીઓને પણ ટક્કર આપે છે. આવો તો જાણીએ ફ્લોપ ક્રિકેટર્સની પત્નીઓ વિશે.

1. મનોજ તિવારી-સુષ્મિતા રૉય:મનોજ તિવારીની પત્ની સુષ્મિતા ક્રિકેટની પત્નીઓમાં સૌથી હોટ અને સુંદર માનવામાં આવે છે, સુષ્મિતા પોતાના સ્ટાઈલિશ લુકને લીધે ચર્ચામાં બનેલી રહે છે.મનોજે ઇન્ડિયા ટિમ માટે 12 વન ડે અને 3 ટી 20 ઇનરનેશ્નલ મેચ રમી ચુક્યા છે.મનોજ હાલ બંગાળની મમતા સરકારના ખેલ મંત્રી છે.

2. અશોક ડિંડા-શ્રેયાસી રુદ્ર: શ્રેયાસી રૂદ્રનો જન્મ 30 મે 1987ના રોજ બંગાળી પરિવારમાં થયો હતો.તે એન્જીનીયરની ડિગ્રી લઇ ચુકી છે અને એમએનસી કંપનીમાં એન્જીનીયરના પદ પર કાર્યરત છે.શ્રેયાંસી પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને ખુબ જ સુંદર છે. અશોકે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 13 વન ડે મેચ અને 9 ટી-20 રમ્યા છે, જેમાં તેનું મોટાભાગનું પ્રદશન ખરાબ રહ્યું હતું.

3. સ્ટુઅર્ટ બિન્ની-મયંતી લૈંગર:ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સ્ટુઅર્ટ માત્ર 6 ટેસ્ટ મેચ, 14 વન ડે અને 3 ટી 20 મેચ રમ્યા છે અને દરેકમાં તેનું પ્રદશન ખરાબ રહ્યું હતું માટે તેને ટિમ ઇન્ડિયામા શામિલ કરવામાં આવ્યા ન હતા.સ્ટુઅર્ટે વર્ષ 2012માં મયંતી સાથે લગ્ન કર્યા હતા જે એક સ્પોર્ટ્સ એન્કર રહી ચુકી છે અને મેચના દરમિયાન તે ખેલાડીઓનું ઇંન્ટરવ્યુ લેતી પણ જોવા મળે છે.

4. વિનય કુમાર-રિકા સિંહ: વિનય કુમાર ઇન્ડિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાનું એક જાણીતું નામ છે. વિનયના લગ્ન 2013માં રિચા સિંહ સાથે થયા હતા. વિનય કુમાર ખુબ જ સિમ્પલ જીવન જીવે છે જ્યારે તેની પત્ની રિચા ખુબ જ સ્ટાઈલિશ અને બિંદાસ છે.રિચા બેંગ્લોરમાં સ્થિત ઈન્ટેગ્રિટી સ્પોર્ટ્સ કંપનીની ડાયરેક્ટર છે.વિનય ટિમ ઇન્ડિયા માટે 1ટેસ્ટ, 31 વન ડે અને 9 ટી-20 રમી ચુક્યા છે. છેલ્લી વાર તે ટિમ ઇન્ડિયા માટે વર્ષ 2013માં રમ્યા હતા.

5. પરવિન્દર અવાના-સંગીતા કસાના: પરવિન્દરના લગ્ન 6 માર્ચ 2018ના રોજ ઇન્સ્પેકટર સંગીતા સાથે થયા હતા.સંગીતા દેખાવમાં ખુબ જ સુંદર અને હોટ છે. સંગીતા હાલ દિલ્લી પોલીસમાં કાર્યરત છે. પરવિન્દરે માત્ર 2 ટી-20 મેચ રમ્યા હતા જેમાં તેણે 11.83 રન મેળવ્યા હતા. ભારતીય ટિમ માટે રમતા તેણે એક પણ વિકેટ મેળવી ન હતી એવામાં તે ફ્લોપ ક્રિકેટરમાં શામિલ છે.

Uma Thakor

disabled