જો તમારી પાસે છે 1,5,10 રૂપિયાની જૂની આ નોટ તો તમે બની શકો છો લખપતિ, જાણો - Chel Chabilo Gujrati

જો તમારી પાસે છે 1,5,10 રૂપિયાની જૂની આ નોટ તો તમે બની શકો છો લખપતિ, જાણો

શું તમારી જોડે પણ જૂની નોટ કે સિક્કા ભેગા કરવાનો શોખ છે. આ શોખ તમને લખપતિ બનાવી શકે છે. ઘરે બેઠા ઘણા બધા રૂપિયા કમાવવા માટે તમારી પાસે કેટલીક જૂની નોટનું કલેક્શન હોવું જરૂરી છે. તેના માટે તમારે તમારા ખીસા, ગુલ્લક કે પર્સને ખખેરવું પડશે. જો તમારી પાસે 5 રૂપિયાની યુનિક નોટ છે તો તમે ઘરની બહાર નીકળ્યા વિના જ અમીર બની જશો. ઘણા લોકો દુર્લભ સિક્કા કે નોટો ખરીદતા હોય છે. જો તમારી પાસે દુર્લભ નોટ કે સિક્કો છે તો તમારી પાસે કરોડપતિ બનવાની તક છે.

જો તમારી પાસે 5 રૂપિયાની જૂની નોટ છે તો તમે આંખના પલકારામાં સરળતાથી 30,000 રૂપિયા કમાઈ શકો છો. જો કે 5 રૂપિયાની નોટમાં કેટલીક ખાસ વિશેષતાઓ છે. પાંચ રૂપિયાની આ નોટમાં ટ્રેક્ટરનું ચિત્ર હોવું જોઈએ. તેમજ તેમાં 786 લખેલો હોવો જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ નોટ પ્રકાશિત કરી છે. આ નોટ અત્યંત અસામાન્ય માનવામાં આવે છે. જો તમારી પાસે પણ આવી જ નોટ છે તો તમે તેને Coinbazzar વેબસાઇટ પર વેચી શકો છો.

જો તમારી પાસે 1 રૂપિયાની જૂની નોટ છે તો તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. તમે 1957માં આરબીઆઈ ગવર્નર એચએમ પટેલ દ્વારા હસ્તાક્ષર કરેલ એક રૂપિયાની નોટ ઓનલાઈન વેચી શકો છો. તેનો સીરીયલ નંબર 123456 છે. આ નોટ 45,000 રૂપિયાની કિંમતે વેચાણ માટે ઓફર કરવામાં આવી રહી છે. આ નોટો CoinBazaar વેબસાઇટ પર વેચી શકાય છે.

જો તમારી પાસે 10 રૂપિયાની નોટ છે જેના પર અશોક સ્તંભની છબી છે, તો તમે તેનાથી ઘણા પૈસા કમાઈ શકો છો. આ 10 રૂપિયાની નોટ 1943માં બ્રિટિશ રાજ હેઠળ જારી કરવામાં આવી હતી અને સીડી દેશમુખની સહી છે. આ નોટના બદલામાં 20-25,000 રૂપિયા સુધીની રકમ મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે ત્રણેય પ્રકારની નોટો છે તો તમે સરળતાથી એક લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો.

જો તમારી પાસે આવી નોટ છે તો તમે વિજ્ઞાપન પ્લેટફોર્મ કોઈનબઝાર પર ઓનલાઇન વેચી શકાય છે. આ દુર્લભ નોટને ખરીદવા વાળા આ વેબસાઈટ પર મોટી રકમ આપે છે. આ દુર્લભ નોટને વેચવા માટે તમારે જાતે કોઈનબાઝાર પર રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ નોટની તસવીર ક્લિક કરીને તેની તસવીર અપલોડ કરવાની રહશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી આ વેબસાઈટ પર જોવા મળી જશે.

Live 247 Media

disabled