સાનિયા મિર્ઝાને છોડી આ અભિનેત્રી સાથે સ્વિમિંગ પુલમાં રોમાન્સ કરી રહ્યો હતો શોએબ મલિક, શું આ બન્યુ છૂટાછેડાનું કારણ - Chel Chabilo Gujrati

સાનિયા મિર્ઝાને છોડી આ અભિનેત્રી સાથે સ્વિમિંગ પુલમાં રોમાન્સ કરી રહ્યો હતો શોએબ મલિક, શું આ બન્યુ છૂટાછેડાનું કારણ

ખરાબ રીતે પછતાઈ રહી છે આપણા દેશની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, આટલું ભરાવદાર હોટ ફિગર હોવા છતાંય શોએબે છોડી મૂકી, લોકો બોલ્યા હું માગું નાખું, ગોઠવવું છે….

આયશા ઉમર એક પાકિસ્તાની મોડલ-અભિનેત્રી છે. જેની ચર્ચા હાલ એટલા માટે થઇ રહી છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યુ છે કે, સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડા માટે તે જવાબદાર રહ્યા છે. શોએબ મલિકે આયશા ઉમર માટે જ સાનિયાને દગો આપ્યો હતો. શોએબ અને આયશા ઉમરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે, જેની ઘણી ચર્ચા પણ થઇ રહી છે. બંનેનું બોલ્ડ ફોટોશૂટ હાલ ઘણુ જ ચર્ચામાં છે.

જો કે, આ બોલ્ડ ફોટોશૂટ બંનેએ એક મેગેઝીન માટે કરાવ્યું હતું. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા. ગયા વર્ષે શોએબ અને આયશા ઉમર સાથે જોવા મળ્યા હતા. બંનેએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં બંને ખૂબ જ નજીક દેખાતા હતા. આ ફોટોશૂટ સ્વિમિંગ પુલમાં કરાવ્યું હતું. તે સમયે પણ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.

શોએબ મલિકે 8 ઓક્ટોબર 2021ના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટ શેર કર્યું હતું. આ સિવાય આ બંનેના બીજા ઘણા ફોટોશૂટ પણ વાયરલ થયા હતા. આ તસવીરો જોયા બાદ ગત વર્ષથી આયશા ઉમર અને શોએબ મલિકના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ હતી.આયશા ઉમર બાદ શોએબે અન્ય એક પાકિસ્તાની અભિનેત્રી સાથે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.

આ અભિનેત્રીનું નામ છે હાનિયા આમિર. હાનિયા સાથે કરેલું ફોટોશૂટ પણ વાયરલ થયું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક અને ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા વચ્ચે બધુ બરાબર નથી. બંનેના અંગત જીવનની વાતો ઈન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ રહી છે. સમાચાર છે કે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઇ છે

અને બંનેના જલ્દી જ છૂટાછેડા થવાના છે. એવા પણ સમાચાર છે કે, બંને અલગ રહે છે. જ્યાં સાનિયા દુબઇમાં છે, ત્યાં શોએબ પાકિસ્તાનમાં છે. શોએબ મલિકની ખૂબ જ નજીકની વ્યક્તિએ વેબસાઇટ ઇનસાઇડસ્પોર્ટને જણાવ્યું હતુ કે સાનિયા મિર્ઝા અને તેનો પતિ લાંબા સમયથી અલગ રહે છે.

Live 247 Media

disabled