23 વર્ષના યુવાને કર્યા 91 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન, કારણ જાણીને દંગ રહી જશો - Chel Chabilo Gujrati

23 વર્ષના યુવાને કર્યા 91 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન, કારણ જાણીને દંગ રહી જશો

હનીમૂન દરમિયાન રાત્રે બેડ પર થઇ આ ખતરનાક ઘટના, જાણીને રુવાડા ઉભા થઇ જશે

જો કે દુનિયાભરમાં રોજ ઘણી એવી વિચિત્ર બાબતો સામે આવતી રહે છે, પણ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિચિત્ર લગ્નની બાબત ચર્ચામાં આવી છે. જેના વિશે જાણીને દરેક કોઈ હેરાન રહી જાય છે. જો કે લગ્ન માટે યુવક-યુવતીના ઉમરનું અંતર 3થી 4 વર્ષ યોગ્ય માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નાની ઉંમરની યુવતી વધારે બેસ્ટ હોય છે. પણ જમાનો બદલાઈ રહ્યો છે અને તેની સાથે જ માન્યતાઓ અને વિચારો પણ બદલાઈ રહ્યા છે. આજે ઉંમરનું અંતર કોઈ મોટું કારણ માનવામાં નથી આવતું. એવામાં જણાવી દઈએ કે એક 23 વર્ષના યુવકે 91 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરીને સનસની મચાવી દીધી છે.

આ આખી ઘટના આર્જેન્ટિનાની છે. આર્જેન્ટિનાના 23 વર્ષીય માઉરિસિયો ઓસૌલા નામના યુવકે 91 વર્ષની યોલાંદા ટારેઝ સાથે લગ્ન કર્યા. બંનેએ વર્ષ 2015માં લગ્ન કર્યા પરંતુ લગ્નના 24 દિવસ બાદ જ યોલાંદાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. બંને રિયો ડી જેનેરિયોમાં પોતાનું હનીમૂન મનાવી રહયા હતા જયારે યોલાંદા દુનિયા છોરી દીધી

ઓસૌલા વકીલાતનો અભ્યાસ કરી રહ્યો હતો. જો કે તેની આર્થિક સ્થિતિ સારી ન હતી, છતાં પણ તે પોતાનો અભ્યાસ પૂરો કરવામાં લાગેલો હતો. તેના ઘરમાં તેની મા, ભાઈની સાથે યોલાંદા પણ રહેતી હતી. થયું કઈક એવું કે યોલાંદાએ તેને કહ્યું કે જો તે તેની સાથે લગ્ન કરી લેશે તો તે તેના અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવશે. ઓસૌલા પણ આ વાતને તરત જ માની ગયો અને યોલાંદા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયો.

આવું કરવા પાછળ યોલાંદાએ કહ્યું કે તેને પેંશન મળે છે અને હવે જયારે તે દુનિયામાં નહિ રહે તો આ પેંશન ઓસૌલાને મળવાનું શરૂ થઇ જશે, કેમ કે હવે તે તેનો પતિ બની ચુક્યો છે. લગ્ન બાદ બંને હનીમૂન પર ગયા હતા અને આ દરમ્યાન એક દિવસ જયારે ઓસૌલા યોલાંદા સાથે રૂમમાં સંબંધબાંધતી વખતે બેડ પર યોલાંદાએ દુનિયા છોરી દીધી

લગ્ન પછી અમુક જ દિવસોમાં યોલાંદા ઉપર જતી રઈ જેના પછી ઓસૌલાએ પેંશન વિભાગ સાથે સંપર્ક કર્યો. જ્યાં અધિકારીઓએ ઓસૌલા પર યોલાંદાની સંપત્તિના લોભમાં લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ મામલામાં ઓસૌલા જેલ જવાથી બચી ગયો હતો.

હનીમૂન મનાવવા માટે 23 વર્ષની ઉંમરના પતિ સાથે ગઈ તો અચાનક પલંગ પર જ છેલ્લા શ્વાસ લીધા. પછી આ છોકરાએ પેંશન મેળવવા રિકવેસ્ટ કરી ત્યારે અધિકારીએ તે યુવક પર આરોપ લગાવ્યો કે, યુવકે મહિલાની સંપત્તિ માટે તેની સાથે લગ્ન કર્યા હતાં. ઘટના બાદ યુવક જેલ જતાં માંડ માંડ બચી ગયો હતો.

Live 247 Media

disabled