ભારતીય ક્રિકેટ ટીમના એ પાંચ દિગ્ગ્જ ખેલાડી જેમણે લગ્ન કર્યા બાદ કર્યું હતું લફરું, નામ જાણીને ચોકી જશો - Chel Chabilo Gujrati

ભારતીય ક્રિકેટ ટીમના એ પાંચ દિગ્ગ્જ ખેલાડી જેમણે લગ્ન કર્યા બાદ કર્યું હતું લફરું, નામ જાણીને ચોકી જશો

ક્રિકેટની દુનિયામાં 5 દિગ્ગ્જ ભારતીય ક્રિકેટરોના અફેરને લઈને ચર્ચાઓ ચાલી રહી છે જેનું નામ સાંભળીને તમે પણ ચોકી જશો. લગ્ન કરેલા હોવા છતાં આ 5 ક્રિકેટરોનું હતું અફેર. કેટલાક ક્રિકેટરોએ અફેરના કારણે તેની પહેલી પત્નીને છુટા છેડા પણ આપી દીધા હતા.

2. મોહમ્મદ શામી : ફાસ્ટ બોલર મોહમ્મદ શામી અને હસીન જહાંના લગ્ન 7 એપ્રિલ 2014ના રોજ થયા હતા. થોડાક વર્ષો બાદ શામીની પત્નીએ તેની પર બીજી મહિલા સાથે યૌન સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો અને હસીનાએ શામી પર બળાત્કાર જેવા ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. જણાવી દઈએ કે મોહમ્મદ શામી વિરુદ્ધ 2018માં તેની પત્ની હસીન જહાંએ મારપીટ, બળાત્કાર, હત્યાના પ્રયાસ અને ઘરેલુ હિંસાના આરોપમાં કેસ નોંધાયો હતો. હસીન જહાંએ શામી અને તેના ભાઈ વિરિદ્ધ કેસ નોંધાયો હતો.

1. સૌરવ ગાંગુલી : બોલિવૂડના સૌરવ ગાંગુલી અને હસીના નગ્માની વચ્ચે વર્ષ 2000માં તેના સંબંધને લઈને ઘણી ચર્ચા થઇ હતી. તે સમયની સુંદર હસીના નગ્માનું નામ સૌરવ ગાંગુલી સાથે જોડવામાં આવ્યું હતું અને તેમના સંબંધને લઈને ઘણી બધી અફવાઓ સાંભળવા પણ મળતી હતી. તે સમયે માનવામાં કે નગ્મા અને સૌરવની વચ્ચે અફેર ચાલી રહ્યું છે જે ઘણા સમય સુધી ચાલ્યું હતું. પરંતુ બંનેએ ક્યારેય આ વાતને સોશિયલ મીડિયા સામે સ્વીકારી હતી નહિ. 1997માં સૌરવ ગાંગુલીએ પરિવારની વિરુદ્ધ તેની બાળપણની મિત્ર ડોના સાથે લગ્ન કર્યા હતા.

4. જવાગલ શ્રીનાથ : ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે પહેલા જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા પરંતુ માધવી પત્રાવલી નામની પત્રકાર સાથે લગ્ન કરવા માટે તેણે છુટા છેડા આપી દીધા હતા. બંનેના લગ્ન 2008માં થયા હતા. પહેલા લગ્ન થયા હોવા છતાં જવાગલ શ્રીનાથને માધવી પત્રાવલી સાથે અફેર ચાલી રહ્યું હતું.

3. મોહમ્મદ અઝહરુદ્દીન: હૈદરાબાદી ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની બે લગ્ન વિશે ઘણા બધા લોકો જાણે છે. તેમણે પહેલા નૌરીન સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેમને બે બાળકો પણ હતા પરંતુ ત્યારબાદ બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે તેનું અફેર ચાલી રહ્યું હતું. તેણે 1996માં અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા બાદ તેની પહેલી પત્નીથી અલગ થઇ ગયા હતા.

5. વિનોદ કાંબલી : વિનોદ કાંબલી તેની ઓફ ફિલ્ડ કહાનીયો માટે પ્રસિદ્ધ છે અને આ તેમાંથી એક છે. કાંબલીએ 1998માં તેના બાળપણના મિત્ર નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા હતા પરંતુ ત્યારબાદ તેનું પૂર્વ મોડેલ એડ્રિયા હેવિટ સાથે અફેર હતું અને તેમણે તેની સાથે લગ્ન કરી લીધા હતા. 1993થી 2000 સુધી ભારતીય ટીમ માટે રમવા વાળા બેટ્સમેન વિનોદ કાંબલી તેની પ્રતિભાથી ભલે એક મહાન ખેલાડી હોય પરંતુ વિવાદોના કારણે ગુમનામીમાં ખોવાઈ ગયા.

Live 247 Media

disabled