આ દિવાળીના દિવસે કરો આ 4 ઉપાય, માતા લક્ષ્મી બનાવી દેશે તમને માલામાલ - Chel Chabilo Gujrati

આ દિવાળીના દિવસે કરો આ 4 ઉપાય, માતા લક્ષ્મી બનાવી દેશે તમને માલામાલ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એક ઝાડના થડની દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. જયારે કોઈ ઘરમાં આવક રોકાઈ જાય છે ત્યારે તે વધુ પરેશાન થઇ જાય છે. જો કોઈ એવી સમસ્યા તમારા ઘરમાં હોય તો તમારા ઘરની બરકત રોકાઈ જાય છે. સારા કામ બગડી શકે છે. આ બધાથી છુટકારો મેળવવા માટે સફેક આંકડાનું મૂળ ગણેશજીની સામે રાખો. પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખી દો.

1.બાળકોને નજર દોષથી બચાવવાના ઉપાય

બાળકોને નજર દોષથી બચાવવા માટે ગણેશજીની પાસે સફેદ આંકડાના મૂળને રાખો. આ સાથે જ ‘ॐ गं गणपतये नमः’ મંત્રનો જાપ કરી લો. હવે આને તાવીજમાં ભરીને લીલા રંગની દોરીમાં રાખીને બાળકોના ગળામાં બાંધી દો. આ ઉપાય કરવાથી બાળકો નજર દોષ દૂર થાય છે.

2.ખરાબ નજરથી બચવા માટેનો ઉપાય
આપણે જોઈ શકીએ છીએ કે, ખરાબ નજરના કારણે બાળકની તબિયત ખરાબ થઇ જાય છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોય તો રવિ પુષ્ય અને ગુરુ પુષ્પના દિવસે સફેદ આંકડાના 11 ફૂલની માળા બનાવીને બાળકોને પહેરાવી જોઈએ. જેનાથી તમને સારા લાભ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આંકડનું મૂળ નજર દોષને દૂર કરવા માટે કારગર સાબિત થઇ જાય છે. આ એટલો પ્રતિભાશાળી છે જેનો ઉપયોગ તંત્ર વિદ્યામાં કરવામાં આવે છે.

3.બાળકોને વારંવાર બીમાર પડવાથી રોકવાના ઉપાય

જો કોઈ બાળક વારંવાર બીમાર પડી જતા હોય તો બુધવારના દિવસે આંકડાના મૂળને બાળકના માથા પરથી સાત વાર ફેરવીને કોઈ નદીમાં ફેંકી દો.આ ઉપાય કરવાથી બીમારી દૂર થાય છે.

4.જો તમારી પાસે પૈસા ના ટકતા હોય તો કરો આ ઉપાય

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો કે તમારી પાસે પૈસા નથી ટકતા અને હંમેશા પૈસાની તંગી રહે છે. તો આ તકલીફમાંથી બચવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આંકડાના મૂળને કાળા કલરના કાપડમાં બાંધીને ટાંગી દો. જેનાથી ઘરમાંથી બધી જ નેગેટિવિટી દૂર થાય છે. પૈસાનું આગમન થઇ જાય છે.

5.ભૂત-પ્રેતથી બચવાના ઉપાય

જો કોઈ વ્યક્તિ પર ભૂત-પ્રેતની સમસ્યાથી બહુ જ પરેશાન હોય તો સફેદ આંકડાના મૂળને બાંધવું જોઈએ. આ કરતા પહેલા મૂળને બજરંગબલીના ચરણોમાં રાખીને કોઈ સિદ્ધ મંત્રથી આમંત્રિત કરી લેવા જોઈએ.આ કરવાથી ભૂત-પ્રેત દૂર થઇ જાય છે.

divyansh

disabled