જો તમારી જોડે કલેક્શનમાં છે આ 2 રૂપિયાનો સિક્કો તો તમે બની શકો છો લખપતિ, જાણો વિગત
છેલ્લા ઘણા સમયથી જુના સિક્કાની માંગ જોરદાર વધી રહી છે. જો તમારી પાસે પણ 2 રૂપિયાનો આ સિક્કો પડ્યો છે તો તે સિક્કો તમને લખપતિ બનાવી શકે છે. આ સિક્કાની બદલે તમે ભારતીય મુદ્રામાં 5 લાખ રૂપિયા કમાવી શકો છો. આજના સમયમાં 10 કે 20 રૂપિયાની તેટલી કિંમત રહી નથી પરંતુ એવા ઘણા લોકો છે જે જુના સિક્કા કે પછી જૂની વસ્તુઓ ભેગી કરીને રાખવાના ખુબ મોટા શોખીન હોય છે. તેના સિવાય જુના સિક્કા અને જૂની નોટ મેળવવા માટે કેટલાક લોકો ગમે તેટલા પૈસા આપવા માટે પણ તૈયાર થઇ જતા હોય છે.
જો તમારી પાસે પણ 2 રૂપિયાનો આ સિક્કો છે તો તે સિક્કો તમને માલામાલ કરાવી શકે છે. 2 રૂપિયાનો આ સિક્કો તમને લખપતિ બનાવી શકે છે. આ સિક્કાના બદલામાં તમે 5 લાખ જેટલા રૂપિયા કમાવી શકો છો. એન્ટિક સિક્કાની આજના જમાનામાં ખુબ ડિમાન્ડ છે.
જો તમારી પાસે જુના સિક્કા છે જેની આજના જમાના ડિમાન્ડ છે તો તમે 1 રૂપિયા, 2 રૂપિયા વૈષ્ણવ દેવી તસવીર વાળા સિક્કા સિવાય 5 કે 10ના સિક્કા અને નોટ કોઈ પણ એડ પ્લેટફોર્મ પર ઓનલાઇન વેચી શકો છો. તેવી વેબસાઈટ પર સિક્કા મોટી રકમમાં ખરીદી લેવામાં આવતા હોય છે. Indiamart.com અને CoinBazar જેવી વેબસાઈટ પર આવા સિક્કા વેચવામાં આવતા હોય છે. સાથે જ olx,amazon, ebay,જેવી વેબસાઈટ પર પણ આવા સિક્કા મૂકી શકાય છે.
આ સિક્કાને વેચવા માટે તમારે સબંધિત વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. ત્યારબાદ સિક્કાની તસવીર અને તેના વિષે લખીને અપલોડ કરવાનું રહશે. ત્યારબાદ તેના માટે લોકો બોલી લગાવશે. આ દિવસોમાં 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને વૈષ્ણવ દેવી વાળો સિક્કો ખુબ જ ડિમાન્ડમાં છે.
જો તમારી પાસે પણ 2 રૂપિયાનો સિક્કો છે તો તમે પણ 5 લાખ રૂપિયા કમાઈ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે આ સિક્કો 1994, 1995, 1997 કે 2000 સીરીઝનો હોવો જોઈએ.સિક્કો વેચવા માટે સૌથી પહેલા olx પર એક સેલરના સ્વરૂપમાં રજીસ્ટર કરો. આ દરમ્યાન તમારે સિક્કાની બંને બાજુની તસવીર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને ઈ મેલ આઈડી નાખવાનું રહેશે. બધી જાણકારી નાખ્યા બાદ સબમિટ કરી દેવાનું રહેશે. જેને પણ સિક્કો ખરીદવો હશે તે તમને સંપર્ક કરશે.