આ હોસ્પિટલમાં એક સાથે 11 મેડિકલ સ્ટાફ થઇ ગઈ પ્રેગ્નેન્ટ, બે નર્સની એક જ દિવસે થશે ડિલિવરી - Chel Chabilo Gujrati

આ હોસ્પિટલમાં એક સાથે 11 મેડિકલ સ્ટાફ થઇ ગઈ પ્રેગ્નેન્ટ, બે નર્સની એક જ દિવસે થશે ડિલિવરી

અમેરિકાના મિસૂરી રાજ્યના એક હોસ્પિટલમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. મિસૂરીના લિબર્ટી હોસ્પિટલમાં કામ કરવા વાળી 11 મેડિકલ સ્ટાફ એક સાથે પ્રેગ્નેન્ટ થઇ ગઈ છે. તેમાંથી 10 નર્સ અને એક ડોક્ટર શામેલ છે. મોટી વાત એ છે કે તેમાંથી બે નર્સની ડિલિવરી ડેટ પણ એક સાથે છે. તેમાંથી વધારે પડતી નર્સ હોસ્પિટલના પ્રસુતિ, લેબર અને ડિલિવરી ડિપાર્મેન્ટમાં કામ કરતી હતી. કોઈ સંસ્થાનમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીને પ્રેગ્નેન્ટ થવાનો મામલો પહેલી વાર સામે આવ્યો છે.

હોસ્પિટલના બરથીન સેન્ટરની ડાયરેક્ટર નીક્કી કોલિંગએ કહ્યું કે આ બધી નર્સ કામ એક સાથે કરતી હતી પરંતુ અમે તેમનામાંથી 10ના ગર્ભવતી હોવાની શંકા હતી નહિ. આ તો ખુબ જ મજેદાર છે. તેમાંથી કેટલોક મેડિકલ સ્ટાફની ડિલિવરી આગળના કેટલાક સપ્તાહમાં થશે જયારે બાકીના નર્સની ડેટ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી છે. હોસ્પિટલ પ્રશાસને આ બધી નર્સને સ્થાનીય કાનૂન અને હોસ્પિટલના નિયમના આધારે દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

ગર્ભવતી થવા વાળી 29 વર્ષની નર્સ હન્ના મિલરે કહ્યું કે હું મારા પહેલા બાળકને જન્મને લઈને ઉત્સાહિક છું. તેમણે કહ્યું કે ઘણી બધી નર્સ કહી રહી છે કે તે હોસ્પિટલનું પાણી નહિ પીવે. તેમાંથી કેટલીક નર્સેતો આગળના દિવસે પોતાના ઘરેથી પાણીની બોટલ લઈને કામ પર આવી હતી. જોકે કોઈએ મજાકમાં કહ્યું હતું કે હોસ્પિટલના પાણીમાં જ કંઈક એવું હતું કે જેના કારણે 11 નર્સ પ્રગ્નેન્ટ થઇ ગઈ જોકે તે અફવા હતી.

લેબર અને ડિલિવરી ડિપાર્મેન્ટમાં કામ કરવા વાળી નર્સ કેટી બેસ્ટજેનની ડિલિવરી ડેટ 20 જુલાઈ છે જયારે 27 વર્ષની ઓબ્સ્ટ્રેટિક ફ્લોટ નર્સ થેરેસી બાયમર નવેમ્બરના અંતમાં માતા બનવાની છે. ક્રિસ્ટન અને ચેયેને પુત્રી, બે 26 વર્ષીય લેબર અને લિવરી નર્સ પણ પ્રેગ્નેન્ટ છે.

તેની સાથે પ્રેગ્નેન્ટ પ્રસુતિ-સ્ત્રીરોગ ડો. અન્નાએ કહ્યું કે મને લાગે છે કે આ વાસ્તવમાં અદ્ધિતીય છે કેમકે અમે બધા એક જ યુનિટમાં કામ કરીએ છીએ. અમારા બીજા બાળકોની ઉમ્મીદ કરી રહેલ ડો અન્નાએ કહ્યું કે તે વાસ્તવમાં ખુબ જ રોમાંચકારી થવા વાળું છે.

Live 247 Media

disabled