ટિમ ઇન્ડિયાના હોટ ભાભીની તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જેકેટની અંદર બ્રા, જુઓ માદક અદાઓ - Chel Chabilo Gujrati

ટિમ ઇન્ડિયાના હોટ ભાભીની તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જેકેટની અંદર બ્રા, જુઓ માદક અદાઓ

આયે મોટા દાંત વાળા ચહલમાં શું જોયું હશે? ચહલનું બૈરું જેકેટની અંદર બ્રા માં કાઢીને….જુઓ માદક અદાઓ

એક તરફ IPLની સિઝન ચાલી રહી છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર ખેલાડીઓની પત્નીનો પણ દબદબો છે. એ જ રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનના સ્ટાર ખેલાડી બની ગયેલા યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ જેટલો તેની બોલિંગ માટે પ્રખ્યાત છે, તેટલી જ તેની પત્ની ધનશ્રી તેના હોટ અવતાર અને ડાન્સને કારણે ચર્ચામાં રહે છે.

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેના કારણે તે દરરોજ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ ધનશ્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. ધનશ્રી ક્યારેક યુઝવેન્દ્ર ચહલ સાથે ફોટા શેર કરે છે, તો કયારેક તે તેના ડાન્સ વીડિયો પણ શેર કરે છે.

ચાહકોને ધનશ્રીના ફોટા અને વીડિયો ખૂબ જ પસંદ આવે છે. ધનશ્રી તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઇએ કે, યુઝી IPL 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. તે હાલમાં પર્પલ કેપ ધારક છે અને ટીમ માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલનો આ સમયે દબદબો જોવા મળી રહ્યો છે, તો તેની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

રાજસ્થાન રોયલ્સની મેચમાં ટીમને સપોર્ટ કરવા માટે ધનશ્રી વર્મા સતત પહોંચી રહી છે અને તેના પતિ યુઝવેન્દ્ર ચહલને ચીયર કરી રહી છે. સોમવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન ધનશ્રી વર્મા પણ સ્ટેન્ડમાં હાજર હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં હેટ્રિક લીધી ત્યારે ધનશ્રી વર્મા પણ સ્ટેન્ડમાં હતી અને તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે, તે સતત તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અગાઉ લોકડાઉન દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી મળ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન ધનશ્રી વર્માએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ભારતીય ક્રિકેટર તેના ઓનલાઈન ક્લાસમાં જોડાયા હતા અને તે દરમિયાન તે તેને દિલ આપી બેઠા હતા. વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલ ડાન્સની ટ્રેનિંગ માટે ધનશ્રી વર્માના ક્લાસમાં જોડાયો હતો. અહીંથી બંને વચ્ચે વાતચીત વધી અને ધીમે-ધીમે સંબંધમાં ફેરવાઈ ગઈ.

3 મહિના પછી બંનેએ સગાઈ કરવાનો નિર્ણય લીધો. આ પછી ચહલ અને ધનશ્રીની ઓગસ્ટ 2020માં સગાઈ થઈ અને બંનેએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કરી લીધા. ધનશ્રી વર્મા વ્યવસાયે કોરિયોગ્રાફર અને ડાન્સર પણ છે. તેની પોતાની એક ડાન્સ કંપની પણ છે. ધનશ્રી આ પહેલા ડેન્ટિસ્ટ હતી અને હ્રતિક રોશન સાથેની મુલાકાત બાદ તેનું મન ડાન્સ તરફ આકર્ષિત થયું હતું.

વર્ષ 2015માં, ધનશ્રીએ ધનશ્રી વર્માના નામથી તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી. હાલમાં તેના 2.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને આ સંખ્યા દરરોજ વધી રહી છે. તેના ડાન્સિંગ વીડિયો આજે ખૂબ જ લોકપ્રિય છે. તે અવારનવાર સેલિબ્રિટીઝ સાથે ડાન્સ વીડિયો પણ શેર કરે છે.

ભારતીય સ્ટાર ક્રિકેટરની પત્ની ધનશ્રી કોરિયોગ્રાફર છે. તેણી પોતાના જુદાં જુદાં ડાન્સ વીડિયોઝ દ્વારા સોશિયલ મીડિયા પર સતત ધમાલ મચાવી રહી છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રોફાર ધનશ્રી વર્મા સાથે મેરેજ કર્યા છે. યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માની વાત કરીએ તો તે ડેન્ટિસ્ટ, કોરિયોગ્રાફર અને યુટ્યૂબર પણ છે.

ધનશ્રી બોલીવુડના ગીતો રિક્રિએટ કરે છે. આ સિવાય તે હિપહૉપની ટ્રેનિંગ પણ આપે છે. આ યુટ્યૂબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયોઝ પણ અપલોડ કરે છે. આ કપલના મેરેજ ૨ વર્ષ પહેલા 22 ડિસેમ્બર 2020ના રોજ દિલ્હીમાં ધામધૂમપૂર્વક થયા હતા. તેમના લગ્નમાં શિખર ધવન પણ હાજર રહ્યા હતા. જોકે, કેટલાંક ખેલાડી તેમના લગ્નના સમમયે ઓસ્ટ્રેલિયામાં હતા. ચહલ-ધનશ્રીના લગ્નની તસ્વીરો પણ ખૂબ વાયરલ થઇ હતી.

ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફરની સાથે-સાથે એક દાંતના ડોકટર પણ છે. તેમણે મુંબઈની જ કોલેજમાંથી તબીબી અભ્યાસ કર્યો હતો. પરંતુ પ્રારંભથી જ તેમનો રસ ડાન્સમાં હતો. તેથી તેમણે પહેલેથી જ ડાન્સમાં પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યુ અને ત્યારબાદ તેમણે શામક દાવરમાંથી ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યુ. તેમણે 2017માં પોતાની યુ-ટ્યુબ ચેનલ બનાવી.

આ યુગલની પહેલી મિટિંગ પણ ડાન્સ ક્લાસ દરમ્યાન થઇ હતી. જણાવવામાં આવ્યું છે કે 2020ના લોકડાઉન દરમ્યાન યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની મુલાકાત ઓનલાઈન થઇ હતી. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રી વર્માએ જણાવ્યું હતુ કે યુઝવેન્દ્ર ચહલે લોકડાઉન સમયે તેમની ઓનલાઈન ક્લાસ જોઈન કરી હતી અને આ દરમ્યાન બંનેની લફરું ચાલુ થયું હતું.

અહીંથી બંનેની વાતચીત આગળ વધી અને રિલેશનશિપના ત્રણ મહિના બાદ તેમણે સગાઈ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ બંનેએ ઓગષ્ટ 2020માં સગાઈ કરી અને ડિસેમ્બર 2020માં બંનેએ પ્રભુતામાં પગલા માડ્યા હતા. ધનશ્રીની વાત કરીએ તો તે પ્રોફેશનલ ડેન્ટિસ્ટ છે અને યુટ્યુબ પર તેની ચેનલ ધરાવે છે જમાં તેના 15 લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઇબર છે. ધનશ્રી અને ચહલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બાદમાં તેમને લાગ્યુ કે હવે સગાઇ કરી લેવી જોઇએ ત્યારે તેમના માતા-પિતાની મંજૂરી સાથે સગાઇ અને બાદમાં લગ્ન કરી લીધા હતા.

થડોએક સમય પહેલા ક્રિકેટરે શ્રેયસે જે વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્રારા શેર કર્યો છે, જેને 13 લાખ વધુ ફેન્સે લાઇક કર્યો છે. આ વિડીયોમાં શ્રેયસ ઐયર જીમમાં વર્ક આઉટ ડ્રેસીંગમાં છે. તેણે વર્ક આઉટ ડ્રેસમાં જીમમાં જ ધનશ્રી સાથે પોતાનો ડાંસ વિડીયો શુટ કર્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિડીયો જોઇને લખી દીધુ કે, ખૂબ સરસ છે ભાઇ.

Live 247 Media

disabled