વલસાડમાં યુવતી ઘરે એકલી હતી તો બોયફ્રેન્ડને કહ્યું,  તુ તો જંગલી છે આજે મારા ઘરે કોઇ નથી તારૂ જંગલી પણું દેખાડી દે, પછી પેલો આવ્યો અને  - Chel Chabilo Gujrati

વલસાડમાં યુવતી ઘરે એકલી હતી તો બોયફ્રેન્ડને કહ્યું,  તુ તો જંગલી છે આજે મારા ઘરે કોઇ નથી તારૂ જંગલી પણું દેખાડી દે, પછી પેલો આવ્યો અને 

સોશિયલ મીડિયા પર યુવક યુવતી મળ્યા હતા. ત્યારબાદ મુલાકાત પ્રેમ ફેરવાઈ ગઈ અને એક વર્ષમાં આ મુલાકાતનું ચોંકાવનારૂ પરિણામ આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પ્રેમ પ્રકરણ સુધી પહોંચેલા યુવક યુવતીની પ્રેમ કહાનીનો અંત ખુબ જ દુઃખદ આવ્યો હતો. તું મારી નહીં તો કોઈની નહીં અને તું નહીં તો હું પણ નહીં એવો જ એક કિસ્સો વલસાડ તાલુકામાં બન્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હતી બાદમાં યુવકે પોતાના જ ગામના તળાવમાં કૂદી આપઘાત કર્યો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકે યુવતીને લગ્ન કરવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે બાદમાં બનેંના પ્રેમ પ્રકરણના સબંધમાં કચવાટ ઉભો થતા બંનેની જિંદગીનો અંત આવ્યો હતો. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી મિત્રતાને પ્રેમ સંબંધ સુધી પહોંચાડી હતી. યુવકે તેના પરિવાના સભ્યોને યુવતી સાથે લગ્ન કરવાનું જણાવી પ્રેમ સંબંધ આગળ વધાર્યો હતો. જોકે બંને વચ્ચે ફોન પર બોલાચાલી થયા બાદ યુવક યુવતીના ઘરે પહોંચી ગયો હતો.

યુવતી ઘરે એકલી હતી બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા યુવકે યુવતીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પ્રેમી યુવક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સમગ્ર ઘટના ત્યારે બની જયારે પ્રેમિકા યુવતી તેના ઘરે એકલી હોવાથી તેના કાકી તેના ઘરે ચેક કરવા જતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ પાછળના દરવાજાથી ઘરમાં જઈને ચેક કરતા યુવતી તેના બેડરૂમમાં પલંગ ઉપર મૃત હાલતમાં મળી આવી હતી. યુવતીની કાકીએ ચેક કરતા ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી.

યુવતીની કાકીએ તેના માતા પિતાને અને ગામના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. યુવતીની હત્યા તેના પ્રેમીએ કરી હોવાની આશંકા સાથે પરિવારે વલસાડ રૂરલ પોલીસ મથકે અરજી નોંધાવી હતી. વલસાડ રૂરલ પોલીસે યુવકના ઘરે ચેક કરતા સ્મિત ઘરે ન હતો અને ગામમાં તપાસ કરતા યુવક બાઈક અને મોબાઈલ તળાવના કિનારે પડેલી હાલતમાં મળ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

વલસાડ રૂરલ પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને ચંદ્રપુરના તરવૈયાઓની મદદ લઈને તળાવમાં યુવક લાશની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી. જોકે લાશ મળી આવી ન હતી. બાદમાં આજ રોજ સવારે યુવક પ્રેમીની લાશ મળી આવી હતી.

વલસાડ રૂરલ પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોટર્મ કરવી આગળની તાપસ હાથ ધરી છે. તો બીજી તરફ વલસાડ રૂરલ પોલીસ મથકે યુવતીના પિતાએ યુવક પ્રેમી વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાવી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Live 247 Media

disabled