કોડીનારમાં સંતાન પ્રાપ્તિ માટે પરણીતાએ લીધી ડોક્ટરની મદદ, ડોકટરે મહિલાને કહ્યું, "બધા જ કપરા કાઢી અને સુઈ જા...." પછી એવું બન્યું કે વિશ્વાસ નહિ આવે - Chel Chabilo Gujrati

કોડીનારમાં સંતાન પ્રાપ્તિ માટે પરણીતાએ લીધી ડોક્ટરની મદદ, ડોકટરે મહિલાને કહ્યું, “બધા જ કપરા કાઢી અને સુઈ જા….” પછી એવું બન્યું કે વિશ્વાસ નહિ આવે

સંતાન પ્રાપ્તીની માટે હવસખોર પરિણીતા ડોક્ટર પાસે પહોંચી તો ડોકટરે કહ્યું તમામ કપરા ઉતારી માત્ર પાનેતરમાં આવો અને…

દરેક સ્ત્રી  લગ્ન બાદ માતા બનાવના સપના જોતી  હોય છે, પરંતુ ઘણી મહિલાઓના આ સપના પૂર્ણ નથી  થઇ શકતા, ઘણીવાર મહિલામાં કોઈ ખામી હોય છે તો ઘણીવાર તેના પતિમાં. જેના માટે તે ડોકરની સલાહ પણ લેતી હોય છે.  પરંતુ ઘણીવાર એકલી મહિલાનું ડોક્ટર પાસે જવું પણ જોખમ કારક બને છે જેના ઘણા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે એવી જ એક ઘટના કોડિનારમાંથી સામે આવી.

કોડીનારમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. જેમાં એક પરિણીતાએ પોતાને સંતાન ના હોવાનાં કારણે ડોક્ટર પાસે ગઇ હતી. પરંતુ ડોક્ટરે સારવાર તેની કરવાનાં બદલે બળજબરી સંબંધો બાંધ્યા હતા. જેના બાદ આ મુદ્દે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. આ મહિલાનાં લગ્ન 3 વર્ષ અગાઉ થયા હતા અને  અનેક પ્રયત્નો કર્યા છતા પણ તેને સંતાન નહોતા થઇ રહ્યા. જેના કારણે તેણે ડોક્ટર પાસે સારવાર લેવાનું નક્કી કર્યું હતું.

પરિણીતાએ ડોક્ટરની દવા લીધી તો પહેલા 10 દિવસની દવા આપી હતી. 10 દિવસ બાદ બતાવી  જવા માટે જણાવ્યું હતું. જો કે ફરી મહિલા બતાવવા  ગઇ ત્યારે તેણે જણાવ્યું કે, કોઇએ તમારા પર ટુચકો કર્યો છે. તેના કારણે તમારે બાળક નથી રહેતું. તેમ કહીને ગોળ ગોળ વાતો કરીને મહિલાને ભરમાવી હતી. આ ઉપરાંત મહિલાને પાનેતર તથા લીંબુ સહિતની કેટલીક વસ્તુઓ આપી હતી. જેના કારણે પરિણીતાને વિશ્વાસ બેસતા તેણે સારવાર ચાલુ રાખી હતી.

સાસુ અને પરિણીતા ફરી એકવાર ડોક્ટરને દેખાડવા માટે પહોંચ્યા તો ડોક્ટરે સાસુને બહાર બેસાડીને પરિણીતાને અંદર ચેકઅપ માટે લઇ ગયા હતા. જ્યાં અંદર ગયા બાદ તેણે કહ્યું કે, તમારી વિધિ કરવી પડશે અને તે માટે તમારે માત્ર પાનેતર પહેરવું પડશે તેમ જણાવ્યું . જેથી પરિણીતા પણ ડોક્ટરની વાતોમાં આવીને તમામ ઉતારીને માત્ર પાનેતર પહેર્યું.

ત્યારે જ ડોક્ટરે પાછળથી આવીને જબરદસ્તી તેની સાથે સંબંધો બાંધ્યા હતા. સાસુ બહાર જ બેસી રહી હતી અને અંદર વહુ સાથે બળજબરી થઇ રહી હતી. જો કે તત્કાલ મહિલાએ પોલીસ અને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ ફરિયાદ દાખલ થતા હાલ પોલીસે આરોપી ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Uma Thakor

disabled