8 અલગ અલગ પુરુષોથી પેદા કર્યા મહિલાએ 11 બાળકો, મોહતરમાનો અજીબ તર્ક સાંભળી તમે પણ હસશો - Chel Chabilo Gujrati

8 અલગ અલગ પુરુષોથી પેદા કર્યા મહિલાએ 11 બાળકો, મોહતરમાનો અજીબ તર્ક સાંભળી તમે પણ હસશો

8 અલગ અલગ મર્દો સાથે આયે રંગીન રાતો મનાવીને ઘાપઘપ કર્યું, હજુ હવસ ન સંતોષાઈ તો કહ્યું કે હજુ મારે 30 પુરુષો સાથે…

સોશિયલ મીડિયા પર એકથી એક અજીબોગરીબ કિસ્સાઓ વાયરલ થતા રહે છે. પરંતુ તમે ક્યારેય એવી મહિલાઓ વિશે નહિ સાંભળ્યુ હોય કે જેના એક બે નહિ પરંતુ 8 પતિ છે. મહિલાએ વીડિયો જારી કરી પોતાના આ પગલા પાછળનું કારણ જણાવ્યુ છે. એક મહિલાએ પોતાના 11 બાળકો વિશે ખુલાસો કરી સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. મહિલાએ જણાવ્યુ કે, તેણે 8 અલગ અલગ પુરુષો સાથે સંબંધ બાંધી 11 બાળકોને જન્મ આપ્યો છે.

મહિલાએ વીડિયો જારી કરી એ પણ જણાવ્યુ છે કે તેણે આખરે આવું કેમ કર્યુ. આ મહિલાનું નામ ફાઇ છે, જે અમેરિકાના મેમ્ફિસની રહેવાસી છે. ટિકટોક પર મહિલાના 90 હજારથી વધારે ફોલોઅર્સ છે.તે બાળકો સાથે મસ્તી કરતા વીડિયો પણ શેર કરે છે. જો કે 11 બાળકોને કારણે પુરુષ તેને ટ્રોલ કરે છે. તે લોકો કહે છે કે કોઇ તેની સાથે લગ્ન નહિ કરે. મહિલાએ એક વીડિયો જારી કરી એ પણ જણાવ્યુ કે આખરે 8 અલગ અલગ પુરુષોના બાળકોને જન્મ કેમ આપ્યો ?

 

View this post on Instagram

 

A post shared by Fee🍬🎀 (@phieudora_)

તેણે કહ્યુ કે, આ ઘણુ સિંપલ છે. આ બધુ મેથ્સ(ગણિત)ની વાત છે. ફાઇએ કહ્યુ કે, જો મારા બાળકો માત્ર એક જ પિતાના હોય તો તે છોડી જાય અથવા તો તેની મોત થઇ જાય તો બાળકોને પિતા વગર જ જીવવું પડે. પરંતુ મારી પાસે 8 છે અને માની લો કે તેમાંથી 3 છોડી જાય છે અથવા તો તેમની મોત થાય છે તો પણ બાળકો પાસે 5 પિતા હશે.

 

View this post on Instagram

 

A post shared by Fee🍬🎀 (@phieudora_)

વીડિયોના કેપ્શનમાં ફાઇએ લખ્યુ- આ બધુ મૈથ્ય છે. ફાઇએ વ્યુઅર્સને આગળ જણાવ્યુ કે, તે જલ્દી રોકવાની પણ નથી. તેણે મજાકિયા અંદાજમાં કહ્યુ કે તે માત્ર 11 બાળકોથી સંતુષ્ટ નથી. તે આગળ વધુ બાળકોને જન્મ આપતી રહેશે. મહિલાએ કહ્યુ કે, હું વધુ 19 બાળકોને જન્મ આપવા માંગુ છુ. કારણ કે આ આંકડો 30ને સ્પર્શી શકે. મહિલા બાળકોના પિતા માટે આગળ કોને પસંદ કરશે તેના માટે પણ તેણે અલગ અલગ ક્રાઇટેરિયા તૈયાર કરી રાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Fee🍬🎀 (@phieudora_)

મહિલાની વાતો સાભળી ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જેના જવાબમાં ફાઇએ કહ્યુ કે, તમે લોકો એવી વાતો કરી રહ્યા છો, જાણે મેં કોઇ અપરાધ કર્યો હોય. જો કે, ઘણા લોકો ફાઇને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા. એક યુઝરે લખ્યુ- મારી માના 9 પુરુષો સાથે સંબંધ રહ્યા છે. અમે લોકો બસ એ જ માની રહ્યા છીએ કે તેમને 9 વખત પ્રેમ થયો હતો.

Live 247 Media

disabled