હે ભગવાન ! સુરેન્દ્રનગરમાં પિતાની ઉંમરની વ્યક્તિ સાથે નાની છોકરીને થઇ ગયો પ્રેમ તો કરી લીધા લગ્ન

સુરેન્દ્રનગરમાં નાની યુવતીને પિતાની ઉંમરના યુવક સાથે પ્રેમ થઇ ગયો પછી બંનેએ એકબીજા સાથે ના કરવાનું કર્યું તો બધા લોકો જોતા જ રાડો પાડવા લાગ્યા કે ઘોર કળયુગ આવ્યો સે

ગુજરાતમાંથી અવાર નવાર એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે કે તે સાંભળી આપણે આશ્ચર્યચકિત રહી જઇએ છીએ. હાલમાં જ એક ઘટના બોટાદમાંથી સામે આવી હતી, જેમાં એક નાની ઉંમરની યુવતિને તેના પિતાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો હતો અને કંઇ  પણ વિચાર્યા વગર બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. યુવકનુ નામ દિનેશભાઇ જયારે યુવતિનું નામ શીતલ સામે આવ્યુ છે. યુવક બોટાદનો રહેવાસી છે, જયારે યુવતિ સુરેન્દ્રનગરની રહવાસી છે.

બંને એકબીજા સાથે ગાઢ પ્રેમમાં હતા. બંને વચ્ચે ઉંમરમાં પણ ઘણો તફાવત હતો પરંતુ એકબીજાના પ્રેમમાં પાગલ યુગલે જીવન સાથે વીતાવવા માટે લગ્ન કરી લીધા. બંનેની જોડી પિતા અને પુત્રી જેવી લાગતી. પરંતુ કહેવાય છે ને કે પ્રેમ જાત, જાત ઉંમર કશું જ જોઇને નથી થતો. એ તો થઇ જાય છે. બંનેએ લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

આ તસવીરો વાયરલ થયા બાદ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. શીતલને તેના માતા-પિતાએ ઘણી સમજાવી હચી પરંતુ તે માની નહિ અને તેણે આખરે તેના મનપસંદ વ્યક્તિ કે જેને તે ખૂબ પ્રેમ કરે છે તે દિનેશભાઇ સાથે લગ્ન કરી લીધા.  ઉલ્લેખનીય છે કે, ઝાલા હિના નામના ફેસબુક પેજ પર 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.

તેમાં લખવામાં આવ્યુ હતુ કે ગુજરાતના આ ગામમાં પિતા અને પુત્રીએ લગ્ન કર્યા. પરંતુ આ હકિકત ન હતી. તપાસ બાદ એ જાણવા મળ્યુ હતુ કે છોકરીએ પિતાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

disabled