પતિના નામર્દ હતો તો પુત્રવધૂએ સાસુને કહ્યું તો સાસુએ કર્યો કાંડ - Chel Chabilo Gujrati

પતિના નામર્દ હતો તો પુત્રવધૂએ સાસુને કહ્યું તો સાસુએ કર્યો કાંડ

ઇન્દોરમાંથી એક સનસની ભરેલો મામલો સામે આવ્યો છે. અહીની રહેનારી મહિલાએ પોતાના પતિ અને સસરા પક્ષના લોકો પર કેસ દર્જ કર્યો છે, જેમાં મહિલાએ પોતાની પતિ શારીરિક અને માનસિક રૂપે કમજોર હોવાની વાત કહી છે અને પતિને નામર્દ પણ જણાવ્યો છે. આ સિવાય મહિલાએ સસરા પક્ષના લોકો પર પોતાને માનસિક રીતે પરેશાન કરવા અને દહેજ માટે દબાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

પીડિત મહિલાએ પોલીસને ફરિયાદ નોંધાવતા કહ્યું કે તેના લગ્ન વર્ષ 2019માં થયા હતા. અને તેના પરિવારના લોકોએ એ વાત છુપાવી હતી કે તેના દીકરામાં શારીરિક અને માનસિક ખામી છે. જયારે પીડીતાએ પતિની નામર્દ હોવાની વાત સાસુને કહી તો તેઓએ પીડિતા પર 20 લાખ રૂપિયા દહેજ રૂપે આપવાનો દબાવ કર્યો હતો, અને માનસિક રૂપે પણ તેને પરેશાન કરી હતી.

પીડીતાએ જણાવ્યું કે પરેશાન થઈને તેણે પતિનું ઘર છોડી દીધું છતાં પણ તેઓ તેને પરેશાન કરે છે ,જેથી મહિલાને પોલીસમાં કેસ દર્જ કરાવવો પડ્યો. અધિકારી એ કહ્યું કે મહિલાએ કેસ દર્જ કરાવ્યો છે કે તેનો પતિ નામર્દ છે અને તે વાત તેનાથી છુપાવવાવા આવી હતી, અને જ્યારે આ વાત પીડીતાએ સાસુને જણાવી તો મહિલાને પરેશાન કરવાંનું શરૂ કરી દીધું હતું, પોલીસ મામલાની આગળની જાંચ કરી રહી છે.

yc.naresh

disabled