હંમેશા ઘપાઘપના મૂડમાં રહેતો હતો પતિ, પત્નીએ ગિફ્ટ કરી એકદમ પોતાના જ જેવી.....હવે બેડ પર બંને સાથે કરે છે મોજ - Chel Chabilo Gujrati

હંમેશા ઘપાઘપના મૂડમાં રહેતો હતો પતિ, પત્નીએ ગિફ્ટ કરી એકદમ પોતાના જ જેવી…..હવે બેડ પર બંને સાથે કરે છે મોજ

પતિની જાતીય ઈચ્છાઓથી પરેશાન થઈને પત્ની ડોલ ખરીદવાનું નક્કી કરે છે જેથી જ્યારે તે મૂડમાં ન હોય ત્યારે તેને કરવાનું દબાણ ન લાગે. બ્રિટનમાં રહેતું એક કપલ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 28 વર્ષીય રેન્ડી કેલમ ગ્રે અને તેની પત્ની ચાર ગ્રે(Char Grey)એ તેમની પ્રાઈવેટ ક્ષણ વિશે ઈન્ટરવ્યુ આપ્યા છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓએ ડોલ ખરીદી છે. યુકેના વર્સેસ્ટરશાયરમાં ચાર ગ્રે અને તેના પતિ રેન્ડી કેલમના બેડરૂમમાં હવે ત્રીજી સભ્ય ડી(dee) નામની X ડોલ છે.

23 વર્ષિય પત્ની ચાર ગ્રેનું કહેવું છે કે તેના પતિની યૌન ઈચ્છા વધુ છે.જો તે મૂડમાં ન હોય તો તેનો પતિ તે ડોલથી પોતાની જાતીય ઈચ્છાઓ પૂરી કરી શકે છે. લાંબા સમય સુધી જાતીય સમસ્યાઓ સામે ઝઝૂમ્યા પછી દંપતીએ તેનો સામનો કરવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. અહેવાલો અનુસાર, દંપતી હવે ‘ડી’ને તેમના પરિવારના સભ્ય તરીકે માને છે. દંપતી તેમની જાતીય ઇચ્છાઓ અનુસાર ડોલનો જીવંત પ્રાણી તરીકે ઉપયોગ કરે છે.

બંને કહે છે કે ‘ડી’એ તેમની X લાઈફમાં સુધારો કર્યો છે અને તેઓ તેની સાથે ‘પ્રયોગો’ કરવામાં આનંદ અનુભવે છે. રેન્ડી અને ચાર ગ્રેએ જૂન 2022માં ઓનલાઈન ‘ડી’ ખરીદી હતી, ત્યારપછી તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. પત્નીએ કહ્યું કે અમે બંનેએ સાથે મળીને x ડોલ ખરીદવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય ઘણો સારો સાબિત થયો અને તેના કરતા પણ અમારુ જીવન વધુ સારું થયુ. તેણે કહ્યું કે ડોલ મને ક્યારેય ઈર્ષ્યા નથી કરી કારણ કે તેમાં કોઈ લાગણી નથી અને દેખીતી રીતે તે વાસ્તવિક નથી.

શરૂઆતમાં દંપતીએ એક સામાન્ય ડોલ ખરીદી હતી પરંતુ વસ્તુઓ તેમની અપેક્ષા મુજબ થઈ શકી નથી. તેથી આ વખતે કપલને એક વાસ્તવિક મોડલ જોઈતી હતી જે બિલકુલ પત્ની જેવી હોય.પત્નીએ કહ્યું કે તેના પતિમાં તેના કરતાં ઘણી વધારે x ડ્રાઇવ છે, તેથી તે ઘણી વખત પરેશાન થઈ જતી હતી. તેથી જ તેણે વિચાર્યું કે આવી ડોલ બનાવવી જોઈએ, જે બિલકુલ તેના જેવી જ દેખાય… જેથી પતિને એવું ન લાગે કે તે કોઈ અન્ય સાથે છે.

પત્નીનું કહેવું છે કે તે તેના પતિના મૂડને સમજે છે, તેથી તેણે આ બધુ પ્લાન કર્યું.પત્નીએ કહ્યું, “જ્યારે હું ઘરે હોતી નથી કે હું મૂડમાં નથી હોતી ત્યારે પતિ તે ડોલ સાથે સમય વિતાવે છે અને મજા કરે છે. પત્નીએ કહ્યું કે મેં મારા પતિને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે પણ હું મૂડમાં ન હોઉં ત્યારે તે તેની સાથે સમય વિતાવી શકે છે અને જાતીય આનંદ લઈ શકે છે.આ દંપતીએ જૂન 2022માં આ ડોલ ઓનલાઈન ખરીદી હતી, ત્યારથી તે તેમના બેડરૂમમાં રહે છે.

તેઓ યુકે કપલ ઓન્લી ફેન્સ પાસેથી કમાણી કરે છે અને બંને એડલ્ સાઇટ પર ખૂબ જ સક્રિય છે. આ યુગલો દર મહિને OnlyFans પાસેથી $122,000 ડોલર કમાય છે, ભારતીય રૂપિયામાં આ રકમ 97 લાખ છે. ત્યાં આ યુગલ એક દિવસમાં $ 17,500 ડોલર (લગભગ 1.3 મિલિયન) કમાય છે.

Live 247 Media

disabled