સ્વરુપવાન મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધીને આ સુરતી વેપારીને પસ્તાવાનો વારો આવ્યો, એવું થયું કે હોંશ ઉડી જશે - Chel Chabilo Gujrati

સ્વરુપવાન મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધીને આ સુરતી વેપારીને પસ્તાવાનો વારો આવ્યો, એવું થયું કે હોંશ ઉડી જશે

સ્વર્ગની પરી જેવી યુવતીને જોઈને સુરતીની લાળ ટપકી ગઈ, બંને એકબીજાની મરજીથી એકબીજા પર ચડી ગયા અને મજા કરી લીધી પછી થયો કાંડ

દેખાવ પાછળ લોકો ગાંડા થતા હોય છે. એ કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ, સુંદરતા સૌને આકર્ષે છે, પરંતુ આ સુંદરતાનો મોહ ક્યારેક મોંઘો પણ પડી જાય છે. આવી જ ઘટના સુરતના એક વેપારી સાથે થઇ જેમને સુંદરતાનો મોહ ભારે પડી ગયો.

સુરતમાં રહેતા એક પરિણીત કાપડના વહેપારીએ ફેસુબકના માધ્યમ દ્વારા એક સુંદર મહિલા સાથે મિત્રતા કરી. આ સુંદર મહિલા વિધવા હોવાનું પણ સામે આવ્યું, રોજ આ મહિલા સાથે ચૅટિંગમાં બંને વાતો કરતા. ધીમે ધીમે આ મિત્રતા વધવા લાગી અને અવાર-નવાર બંને મળતા પણ થયા, મુકાલાતો અને ચેટિંગમાં થેયેલી વાતોના કારણે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને બંને એ મોજ કરવાનું પણ નક્કી કરી લીધું. વેપારી અને મહિલા સુરતની એક હોટેલમાં ગયા અને એકબીજાની મરજીથી એકબીજા પર ચડી ગયા અને મજા કરી લીધી, વેપારીને પણ એ મહિલા સાથે મજા કરવાનો આનંદ મળ્યો,

રંતુ તેમને ખબર નહોતી કે આ બધા પાછળ પણ એક મોટું કારણ છુપાયેલું છે. વેપારી સાથે સંબંધ બાંધ્યા બાદ મહિલાએ વેપારીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું, અને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવા લાગી. વેપારી તો પહેલાથી જ પરિણત હતો અને તેને બે બાળકો પણ હોવાના કારણે તે મહિલા સાથે લગ્ન કરી શકે એમ નહોતો.

લગ્ન ના કરી શકવાની વાત કરતા મહિલાએ તે વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી, જે સાંભળીને વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આટલી મોટી રકમ ક્યાંથી લાવવી અને કેમ આપવી એજ તે વેપારી માટે ચિંતાનો વિષય હતો. આ તરફ મહિલા તેમને વધુ બ્લેકમેઇલ કરવા લાગી.

વેપારીએ છેલ્લે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું અને પોલીસે એ મહિલાની બેલમેઈલ કરવાના ગુન્હામાં ધરપકડ કરી લીધી. પોલીસ દ્વારા મહિલા અને વેપારીના ચેટની પણ તપાસ કરી છે અને મહિલાની પણ પુછપરછ કરવામાં આવશે જેના આધારે ઘણા રહસ્યો સામે આવી શકે છે.

Live 247 Media

disabled