પતિએ જ પત્નીને 2000 જેટલા પુરુષો સાથે સંબંધ બાંધવા મજબુર કરી, પછી પત્નીની થઇ એવી હાલત કે તમારા પણ હોશ ઉડી જશે

2,000 થી પણ વધારે પુરુષો સાથે સંબંધ બાંધવા મજબૂર કરી અંતે પત્નીની હાલત એવી થઇ કે

પતિ અને પત્ની વચ્ચેના સંબંધને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. માત્ર આ જન્મમાં નહિ પરંતુ લગ્ન કરતી વખતે સાત જન્મમાં બંધાવવાનું વચન એકબીજાને આપતા હોય છે. પરંતુ આ દરમિયાન જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક પક્ષ તરફથી વિશ્વાસઘાત કરવામાં આવે અથવા તો કોઈ એવા કામ માટે મજબુર કરવામાં આવે જે કરવાનો વિચાર કરતા પણ ડર લાગે ત્યારે આ સંબંધોમાં કઈ બચતું નથી. (તમામ તસવીર પ્રતિકાત્મક છે)

આવું જ કંઈક ફ્રાન્સના એક દંપત્તિ સાથે થયેલું જોવા મળ્યું, જ્યાં પતિ પૈસા કમાવવાની લાલચે પોતાની પત્નીને દેહ વ્યાપારમાં ધકેલી દીધી અને 2000 કરતા પણ વધુ પુરુષો સાથે સંબંધ બાંધવા માટે પણ મજબુર કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સમાં 54 વર્ષનો એક પુરુષ પોતાની પત્ની પાસે છેલ્લા 4 વર્ષથી દેહવ્યાપાર કરાવતો હતો અને જેનાથી તેને કરોડો રૂપિયા પણ ભેગા કરી લીધા હતા. આ પુરુષ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ગ્રાહકોને શોધતો અને ગ્રાહક મળી જતા તેમને પોતાના ઘરે જ બોલાવતો અને પત્ની પાસે સુખ ભોગવવા માટે મોકલતો જેના બદલામાં તે સારી એવી રકમ પણ લેતો હતો. આ પતિ પત્નીને એક પાંચ વર્ષનું બાળક પણ છે. જયારે ગ્રાહક તેમના ઘરે આવતું ત્યારે તે બાળકને ગાડીની અંદર બેસાડી દેતો અને પત્ની ઘરમાં જ આવેલા ગ્રાહકને સંતોષ આપતી હતી.

છેલ્લા ચાર વર્ષથી આ ધંધો ચાલતો હોવા છતાં પણ તેના વિશે કોઈને જાણ થઇ નહોતી. કારણ કે ગ્રાહકને લેવા માટે પણ તેનો પતિ જ કાર લઈને જતો હતો. કોર્ટમાં જયારે આ કેસ દાખલ થયો ત્યારે તેના વકીલે પણ જણાવ્યું કે તે વ્યક્તિએ માનસિક રીતે કે કોઈ તાંત્રિક વિધિ દ્વારા તેની પત્નીને મજબુર કરી નહોતી. કારણ કે અત્યાર સુધી આ કામ માટે તેની પત્નીએ પણ ક્યારેય વિરોધ કર્યો નહોતો.

આ સમગ્ર ઘટના પોલીસમાં જતા જ તેની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે. પતિને પણ ધરપકડમાં લેવામાં આવ્યો છે. આટલા વર્ષોથી ચાલતા આ દેહ વ્યાપાર પાછળ કોઈ બીજું તો કારણ નથીને તે પણ શોધવાનો પોલીસ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે.

disabled