જામનગરમાં જીજાએ સાળીને કહ્યું ચાલ રૂમમાં આવ સ્વર્ગ દેખાડું, પછી સ્વર્ગમાં પત્ની આવી અને... - Chel Chabilo Gujrati

જામનગરમાં જીજાએ સાળીને કહ્યું ચાલ રૂમમાં આવ સ્વર્ગ દેખાડું, પછી સ્વર્ગમાં પત્ની આવી અને…

પોતાની સાળી સાથે કામ લીલા માણી રહેલા પતિને રંગે હાથે ઝડપી લીધો પત્નીએ, પછી જે થયું

આજકાલ સમાજની અંદર લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. મોટાભાગના લોકો લગ્ન બાદ પણ આડા સંબંધો રાખતા હોય છે, તો ઘણા લોકોનું સાળી અને દિયર સાથે પણ સંબંધો હોવાનું સામે આવે છે. આવો જ એક કિસ્સો હાલ જામનગરમાંથી સામે આવ્યો છે.  જ્યાં પત્નીએ પોતાના પતિને સાળી સાથે જ કામ લીલા માણતાં રંગે હાથે ઝડપી લીધો હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર પાસે આવેલા એક ગામની અંદર ખેતરમાં કામ કરી રહેલા એક વ્યક્તિ પોતાની પત્ની અને પાંચ બાળકો સાથે રહેતો હતો. તેમની સાથે તેની સાળી પણ રહેતી હતી. આ દરમિયાન જ પતિની આંખ તેની સાળી સાથે મળી ગઈ હતી.

આંખ મળી જતા બંને વચ્ચેનો પ્રેમ પાંગર્યો હતો. જેના બાદ અવાર નવાર બંને વચ્ચે સંબંધો પણ બંધાતા હતા. એક દિવસ બંને જણા ઘરની ઓરડીની અંદર સુખ માણી રહ્યા હતા તે દરમિયાન જ પત્ની અચાનક આવી ચઢી હતી અને બંનેને રંગે હાથ પકડી લીધા હતા.

 

પત્નીએ આ બાબતે પતિને ઠપકો આપ્યો હતો. જે બાદ પતિને લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યો ગયો હતો. બીજા દિવસે જે થયું તે જોઈને પત્નીને પણ પોતાના ઠપકો આપવા ઉપર અફસોસ થયો હતો. બીજા દીવસે તેનો પતિ ખેતરમાં જ ઝાડની ડાળીએ દોરડું બાંધી લટકી ગયેલો. અધિકારીઓએ દ્વારા આ મામલામાં આત્મનો કેસ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

Uma Thakor

disabled