પોતાના મર્દને ગર્લફ્રેન્ડડ જોડે રંગેહાથ ઝડપીપી લીધો, પત્નીએ ધારણ કર્યું અસલી સ્વરૂપ - Chel Chabilo Gujrati

પોતાના મર્દને ગર્લફ્રેન્ડડ જોડે રંગેહાથ ઝડપીપી લીધો, પત્નીએ ધારણ કર્યું અસલી સ્વરૂપ

લફરાં બાજ પતિને ગર્લફ્રેન્ડ સાથે ઝડપી લીધો, રસ્તા વચ્ચે એવી બબાલ થઇ કે,જુઓ વીડિયો

આપણે સૌ જોઈએ છીએ કે, અમુક વાર રસ્તા પર એવી ઘટના બની જતી હોય છે કે લોકો તમાશો જોતા રહી જાય છે. હાલમાં મુંબઈમાં એક એવી ઘટના ઘટી હતી જે જોઈને અધિકારીઓ પણ ચકિત થઇ ગઈ હતી. આ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

શનિવારેના દિવસે મુંબઈના પેદર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.આ ટ્રાફિક જામનું કારણ હતું કપલનો ladai. કારણ હતું પતિ સાથે બેસેલી અજાણી યુવતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલા તેના પતિને તેની ગગર્લફ્રેન્ડ સાથે જોઈ જાય છે. આ બાદ તે રસ્તા વચ્ચે જ ધમાલ ચાલુ કરી દે છે.

આટલું જ નહીં આ મહિલા તેની પતિની કારણ બોનેટ પર ચડી ગઈ હતી. કારમાંથી જયારે તેનો પતિ બહાર આવ્યો ત્યારે તેને ftkarvaa લાગી હતી.આ ધમાલ વચ્ચે ટ્રાફિક જામ થઇ જતા અધિકારીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

ટ્રાફિક જામ કરવા બદલ મહિલાને દંડ પણ ફટકાર્યો હતો.અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, એક મહિલા તેના પતિએ તેની કારમાં એક યુવતીને બેસાડી હોવાને કારણે પત્ની તેનો પીછો કરી હતી. મહિલાને આશંકા હતી કે તેના પતિને આ યુવતી સાથે ઇલુ ઇલુ છે. તેથી પતિની કારનો પીછો કર્યો હતો.

Live 247 Media

disabled