12મુ ધોરણ પાસ કરીને કોલેજમાં આવેલી 19 વર્ષની યુવતીને વડોદરાના બિલ્ડરે વારંવાર ઘપાઘપ કર્યું, યુવતીના પિતાએ દીકરીનો ફોન જોયો તો ધ્રુજી ઉઠ્યા એવું મળ્યું - Chel Chabilo Gujrati

12મુ ધોરણ પાસ કરીને કોલેજમાં આવેલી 19 વર્ષની યુવતીને વડોદરાના બિલ્ડરે વારંવાર ઘપાઘપ કર્યું, યુવતીના પિતાએ દીકરીનો ફોન જોયો તો ધ્રુજી ઉઠ્યા એવું મળ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણી ઘટનાઓમાં ભોળી અને માસુમ કોલેજીયન યુવતીઓને ફસાવી તેમને લગ્નની લાલચ આપીને તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્ય બાદ તેમને તરછોડી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ખ્યાતનામ બિલ્ડરે કોલેજીયન યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ઈલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતા અને ખ્યાતનામ કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા એક સંતાનના પિતા એવા નવલ દીપકભાઈ ઠક્કરે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં ભણતી એક 19 વર્ષની છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.  યુવતી સાથે મિત્રતા કરી અને તેને લગ્નની લાલચ પણ આપી હતી, અને જેના બાદ યુવતી સાથે બિલ્ડરે અવાર નવાર સુખ પણ માણ્યું હતું.

યુવતીના પરિવાર સાથે પણ બિલ્ડરના પારિવારિક સંબંધો હતા, જેના કારણે તે અવાર નવાર યુવતીના ઘરે પણ જતો હતો. જેના બાદ એક દિવસ યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઈલ આવી ગયો હતો, જેમાં નવલ ઠક્કરના આઈ લવ યુની ચેટ વાળા મેસેજ જોતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તેમને પોતાની દીકરીની જ પુછપરછ કરી હતી.

પિતાએ દીકરીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી નવલ ઠક્કરના યુવતી સાથે સંબંધો છે અને તેને લગ્નની લાલચ આપીને યુવતી સાથે વારંવાર સંબંધો પણ બાંધ્યા હતા. આ વાત સાંભળતા જ પિતાના પગ  નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબત જાણ્યા બાદ યુવતીના પિતાએ આ મામલે નવલ ઠક્કર વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ આરોપી બિલ્ડર ફરાર થા ગયો છે. પોલીસ પણ હવે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પ્રકારનો એક કિસ્સો થોડા ટાઈમ પહેલા આવેલો:

ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ છેલ્લા ઘણા દિવસોથી વધી રહ્યા છે. યુવતિઓને પોતાની જાળમાં ફસાવી યુવક પોતાની હવસ સંતોષતા હોય છે, ઘણીવાર એવું થાય છે કે નાની સગીરાઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. હાલ વડોદરામાંથી દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વડોદરામાં વિવાદીત ફાયર ઓફિસર સામે દુષ્કર્મની ફરિયાદ નોંઘાતા ખળભળાટ મચી ગયો છે. ફાયર ઓફિસરે એક યુવતિને પોતાની જાળમાં ફસાવી અને તેની સાથે અનેકવાર સંબંધ બાંધ્યા હતા. જો કે, યુવતિને ઓફિસરની કરતૂતની જાણ થતા જ તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત વડોદરા ફાયર બ્રિગેડના મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના ચર્ચાસ્પદ સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તેણે પત્ની સાથે છૂટાછેડા લીધા હોવાનું જણાવી પ્રેમિકા સાથે ફૂલહાર કર્યા હતા. તે તેની સાથે પતિ-પત્ની તરીકે જ રહેતો હતો. તેણે પરણિત હોવા છત્તાં પણ અન્ય યુવતિ સાથે સંબંધો બાંધ્યા હતા. પોલિસે યુવતિની ફરિયાદને આધારે ઓફિસર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલિસથી બચવા હાલ તો આરોપી ભાગી ગયો છે.

ઘટનાની વિગત જોઇએ તો, વર્ષ 2018માં વડોદરામાં રહેતી યુવતિની મુલાકાત નિકુંજ આઝાદ સાથે થઇ હતી. તે બાદ તેઓ અવાર નવાર મળતા હતા અને તે દરમિયાન નિકુંજે જણાવ્યુ હતુ કે, તે વડોદરામાં ફાયર ઓફિસર તરીકે નોકરી કરે છે અને તેના છૂટાછેડા થઇ ગયા છે. ત્યારે યુવતિએ પણ જણાવ્યુ કે તેના પણ છૂટાછેડા થવાના છે. જે બાદ નિકુંજે લગ્ન કરવાની ઓફર પણ કરી હતી અને કહ્યુ કે તારા છૂટાછેડા થયા પછી આપણે લગ્ન કરી લઇશું. ત્યારબાદ બંનેની મિત્રતા આગળ વધી અને નિકુંજે યુવતિને મકરપુરા જીઆઇડીસીમાં આવેલા સરકારી ક્વાટર્સમાં બોલાવી હતી.

જે બાદ તેણે યુવતિને કહ્યુ કે, લગ્ન પછી આપણે અહીં રહેવાનું છે અને તેમ કહી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ. જે બાદ તે જુલાઇ 2018માં નાગપુર ડિપાર્ટમેન્ટલ ટ્રેનિંગ ગયો ત્યારે યુવતિને મળવા શનિવારે અને રવિવારે અમદાવાદ જતો. જે બાદ તે હોટલમાં રોકાતો. વર્ષ 2018ના ઓગસ્ટ માસમાં તેની ટ્રેનિંગ ગોવામાં હતી અને તેણે યુવતિને ત્યાં બોલાવી સિનીયર અધિકારીને તેની પત્ની તરીકેની ઓળખ આપી. જે બાદ ગોવામાં યુવતિના હાથમાં નિકુંજનો ફોન આવ્યો અને ત્યારે તેણે નિકુંજની પત્ની અને બાળકનો વોટ્સએપ ડીપી પર ફોટો જોયો, જે બાદ તે ચોંકી ઉઠી.

યુવતિએ નિકુંજને કહ્યુ- તારા તો છૂટાછેડા થઇ ગયા છે, તો પણ તુ કેમ તારી પત્ની સાથે વાતો કરે છે. ત્યારે નિકુંજે કહ્યુ- જો મેં તને છૂટાછેડાની વાત કરી ન હોત તો તે મને શારીરીિક સંબધ પણ બાંધવા દીધા ન હોત. આ જવાબ સાંભળી તો યુવતિના પગ નીચેથી જમીન સરકી ગઇ. યુવતિ સાથે નિકુંજે અકુદરતી સંબધ પણ બાંધ્યા હતા. યુવતિએ નિકુંજને કહ્યુ કે, તે મારી સાથે છેતરપિંડી કરી છે. યુવતિનો ગુસ્સો જોઇ નિકુંજે તેને વડોદરા ફાયર ક્વાટર્સમાં રહેવા માટે બોલાવી અને ત્યાં પણ તેને સુખ માણ્યુ. તે ટીવી અને મોબાઇલમાં પોર્ન જોતો અને તે યુવતિને બતાની અકુદરતી સેક્ માણતો. તે એવા વીડિયો જોઇ યુવતિ પર પ્રયોગ કરતો હતો. તેના પર નજર રાખવા તેણે સીસીટીવી પણ લગાવડાવ્યા હતા.

નિકુંજે વર્ષ-2020માં યુવતિને કાયમી વડોદરા બોલાવી અને અમદાવાદથી ઘરનો સામાન લાવવા માટે પણ સરકારી ગાડી મોકલી આપી. જો કે, સામાન લઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે આવ્યા ત્યારે તે તેની પોતાની કારમાં સામાન ટ્રાન્સફર કરી તેને વડસરમાં ભાડાના મકાનમાં રહેવા માટે લઇ આવ્યો. ભાડાનું મકાન વેચાણ લીધા બાદ વર્ષ-2021માં નિકુંજે યુવતિ સાથે ઘરમાં ફૂલહાર કરી લગ્ન કર્યા અને પછી નિકુંજે યુવતિ પર શક કરવાનું ચાલુ કર્યુ. તેણે યુવતિની ગતિવીધી જાણવા માટે મકાન સ્થિત એ.સી.માં કેમેરા છૂપાવ્યા, જેને યુવતિએ શોધી કાઢ્યા. નિકુજે યુવતિ સાથે છેલ્લે મે 2022માં દુષ્કર્મ આચર્યુ હતુ. ચકચાર જગાવી મુકનાર આ ઘટનાને લઇને આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે.

Uma Thakor

disabled