ઊંઝામાં 20 વર્ષીય યુવતીને રાતના અંધારામાં ખેતરમાં કઈંક કરવા બોલાવી, પછી પરાણે ઘપાઘપ માણીને - Chel Chabilo Gujrati

ઊંઝામાં 20 વર્ષીય યુવતીને રાતના અંધારામાં ખેતરમાં કઈંક કરવા બોલાવી, પછી પરાણે ઘપાઘપ માણીને

ગુજરાતમાં મહિલાઓ અને નાની બાળકીઓ પર અત્યાચાર અને દુષ્કર્મના ઘણા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હાલ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના ઊંઝા તાલુકાના એક ગામમાં એક યુવતિ કે જેની ઉંમર 20 વર્ષ છે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. પહેલા તો હવસખોર દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો કે તેનો ભાઇ અંધારામાં બહાર ફરી રહ્યો છે અને તે બાદ યુવતિને બળજબરી પૂર્વ ઢસડી લઇ જઇ ખેતરમાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. જો કે, આ મામલે યુવતિએ ઊંઝા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. (તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત તપાસીએ તો ઊંઝા તાલુકાના એક ગામની 20 વર્ષીય યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનો ફોન આવ્યો હતો અને તે બાદ તેની સાથે દુષ્કર્મ થયાનું સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો. ભાઈને લેવા આવવાના બહાને યુવતીને બહાર બોલાવી બળજબરી પૂર્વક ખેતરમાં ઢસડી જઇ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને સિદ્ધપુર ખળી ચાર રસ્તા છોડી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, યુવતિ પર દુષ્કર્મ આચરનાર યુવક અને તેની મદદ કરનાર યુવકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓના નામ કિરણજી  અને તેની મદદ કરનાર આરોપીનું નામ દિલીપ છે. આ બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Live 247 Media

disabled