રવિવારના દિવસે વિદ્યાર્થીનીને બોલાવી લાઇબ્રેરીમાં શિક્ષક કપરા કાઢવા લાગ્યો, વાંધાજનક હાલતમાં શાળાના વિદ્યાર્થીએ ઉતારી લીધો વીડિયો અને પછી.... - Chel Chabilo Gujrati

રવિવારના દિવસે વિદ્યાર્થીનીને બોલાવી લાઇબ્રેરીમાં શિક્ષક કપરા કાઢવા લાગ્યો, વાંધાજનક હાલતમાં શાળાના વિદ્યાર્થીએ ઉતારી લીધો વીડિયો અને પછી….

દેશભરમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ સહિત વિદ્યાર્થીઓ કે સગીર છોકરીઓ પર દુષ્કર્મ કે છેડતીના કિસ્સા સામે આલે છે. પરંતુ ઘણીવાર તો કપલ વચ્ચે રોમાન્સના પણ એવા એવા કિસ્સા સામે આવે છે કે તેમાંના કેટલાક સંબંધોને શર્મશાર પણ કરતા હોય છે. ત્યારે હાલમાં બિહારના શિવહરની કુશહર સ્કૂલમાં ટીચર અને વિદ્યાર્થીની વચ્ચેનો રોમાન્સનો અશ્લીલ કાંડ બહાર આવ્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, ટીચરે વિદ્યાર્થીને ભણાવવાના બહાને રવિવારે બોલાવી અને પછી લાઇબ્રેરીમાં તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો. જો કે, આ દરમિયાન શાળાના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવ્યો અને પછી તેણે ગ્રામજનો અને સ્કૂલના લોકોને બોલાવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રવિવારનો છે અને ટીચરે વિદ્યાર્થિનીને ભણાવવાના બહાને બોલાવી તેની સાથે લાઈબ્રેરીમાં રોમાન્સ કરવા ચાલુ કરી દીધો હતો.

સ્કૂલના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવી લીધો અને પછી ફોન પર માહિતી આપીને ગ્રામજનો અને શાળાના અન્ય વિદ્યાર્થીઓને એકઠા કર્યા. જે બાદ ત્યાં પહોંચેલા લોકોએ બંનેને ઠપકો આપ્યો અને તે બાદ વિદ્યાર્થીની અને શિક્ષકે માફી માંગી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી અને શિક્ષક બંને વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે અને તે બાદ બંને માફી માગતા પણ જોવા મળે છે.

તારિયાની સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું કે, તેમને માહિતી મળી કે શિક્ષકનો વિદ્યાર્થી સાથેનો વાંધાજનક વીડિયો સામે આવ્યો છે પણ આ મામલે હજુ સુધી કોઇએ ફરિયાદ નથી કરી. જો કે, તેઓ આ મામલે પોતાના સ્તર પર તપાસ કરી રહ્યા છે. લોકોએ કહ્યુ કે, વિદ્યાર્થિનીનું તેના ટીચર સાથે અફેર હતું અને તે રવિવારે છૂપી રીતે પ્રેમી ટીચરને મળવા આવી હતી પણ તેનો ભાંડો ફૂટી ગયો.

Live 247 Media

disabled