અમદાવાદના પુરુષોનું ઘપાઘપ વાળા સર્વેમાં મોટો ખુલાસો, એમની આ ટ્રીક તો આખી રાત જલસો કરાવી દેશે.. જુઓ - Chel Chabilo Gujrati

અમદાવાદના પુરુષોનું ઘપાઘપ વાળા સર્વેમાં મોટો ખુલાસો, એમની આ ટ્રીક તો આખી રાત જલસો કરાવી દેશે.. જુઓ

બૈરું કે ગર્લફ્રેન્ડ સાથે ઘપાઘપ કરવામાં ચાર ચાંદ લગાવી દેશે આ ટ્રીક, હવે પાર્ટરન પણ કહેશે.. “બસ..બસ હવે ના ઘાલો”

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જે સેક્સ સમસ્યાથી પીડાતા હોય છે અને આ સમસ્યા એવી છે જેના વિશે તે ખુલીને વાત પણ નથી કરી શકતા, પરંતુ તેમના પાર્ટનરને મળતો અસંતોષ બીજી ઘણી સમસ્યાઓ પણ ઉભી કરતો હોય છે. ક્યારેક પાર્ટનરને થતો અસંતોષ સંબંધોમાં બેવફાઈ પણ જન્મવતો હોય છે. ત્યારે હાલ અમદાવાદના કેટલાક પુરુષો પર થયેલા સર્વે અનુસાર તમારા પાર્ટનરને ખુશ રાખવા માટે તમે આ તકનીકનો ઉપયોગ કરી શકો છો.

હાલ થયેલા એક સર્વે અસનુંસર દેશના અલગ અલગ પુરુષો પર સેક્સને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના પુરુષો દ્વારા જાણવા મળ્યું કે તંદુરસ્ત શારીરિક સંબંધો બાંધવા માટે ફોર પ્લે મહત્વપૂર્ણ છે. ફોર પ્લે જેટલો વધુ કરવામાં આવે તેટલો આનંદ પણ વધારે મળતો હોય છે.  પ્રસન્ન દામ્પત્ય જીવન માટે ફોર પ્લે સૌથી અગત્યનું પાસું છે તેમે નિષ્ણાતો અને ડોકટરો પણ માની રહ્યા છે.

મોટાભાગના પુરુષો સેક્સ કરતા સમયે મનમાં એક પ્રકારના વિચારો કરતા હોય છે, ઘણા લોકો કામને લઈને ચિંતિત હોય છે તો ખાસ કરીને પુરુષો વિચારે છે કે તે તેમના પાર્ટનરને ખુશ કરી શકશે કે કેમ. આ વિચારોમાં જ સેક્સની મજા બગડે છે.  પરંતુ આ સમસ્યાનો ઈલાજ ફોર પ્લે છે. બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે કંઈક નવું નવું કરવું હંમેશા ખુબ જ ફાયદાકારક રહે છે.

સ્ત્રી હોય કે પુરુષ કોઈપણ વ્યક્તિ દર વખતે કંઈક નવું અને રોમાંચક કરીને પોતાના પાર્ટનરને વધુ ખુશ રાખી શકે છે અને સંબંધો પણ લાંબા સમય સુધી બંધાય છે.  હાલ ધરાયેલા સર્વે અનુસાર મોટાભાગના લોકોનું માનવું છે કે જેટલો વધુ સમય ફોર પ્લેમાં આપી શકાય એટલું વધુ તેમના પાર્ટનરને ખુશ કરી શકાય છે.  ફોર પ્લે એ પોતાના પાર્ટનરને ખુશ કરવાનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે.

આ સર્વેમાં ઇન્દોરના 91.5 ટકા લોકોએ માણ્યું કે બેડરૂમમાં તો 30 મિનિટ કરતા પણ વધારે ફોર પ્લે કરતા હોય છે. જેનાથી તેઓ ખુબ જ સંતુષ્ઠ પણ છે. જયારે અમદાવાદના 63 %, મુંબઈના 51.2% લોકોનું માનવું છે કે તે બેડરૂમમાં 30 મિનિટથી વધારે સમય સુધી ફોર પ્લે કરી શકે છે. તો અન્ય એક સર્વે અનુસાર બેંગલુરુના 42.9 % લોકોનું એવું માનવું છે કે તેમને સેક્સ દરમિયાન કામની ચિંતા સતાવે છે. રાંચીમાં પણ આ આંકડો 27% છે.

Uma Thakor

disabled