સુરતના વરાછામાં રત્નકલાકારને સુંદર યુવતીએ કહ્યું ચાલ મળવા આવ, આપણે ઘપાઘપ કરીશુ, યુવક રૂમમાં ગયો બંને કપડાં કાઢીને.... - Chel Chabilo Gujrati

સુરતના વરાછામાં રત્નકલાકારને સુંદર યુવતીએ કહ્યું ચાલ મળવા આવ, આપણે ઘપાઘપ કરીશુ, યુવક રૂમમાં ગયો બંને કપડાં કાઢીને….

સુરતના વરાછામાં રત્નકલાકારને સુંદર યુવતીએ કહ્યું ચાલ મળવા આવ, આપણે ઘપાઘપ કરીને જન્નતની શેર કરીશું , યુવક રૂમમાં ગયો બંને કપડાં કાઢીને….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. યુવતિઓ અને તેના સાથીઓ દ્વારા કોઇ યુવક કે આધેડને ફસાવવામાં આવે છે અને પહેલા તો તેની સાથે મિત્રતા કેળવી તેને મળવા બોલાવી તેના ગંદા ફોટો વીડિયો બનાવી કે શારીરિક સંબંધની માંગ કરી પછી આ વાતે તેને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને તેની પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે. હાલ હનીટ્રેપનો કિસ્સો સુરતના વરાછામાંથી સામે આવ્યો છે. જેમાં એક દંપતીએ રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 1.50 લાખ પડાવ્યા હતા. જે બાદ પીડિતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર દંપતીને ઝડપી પાડ્યું હતું.

મહિલાએ યુવકનો ટેલીફોન સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો અને બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. સુરતના વરાછામાં રેહતી રીના હીરપરાએ એક યુવકનો સંપર્ક કર્યો અને તેને પોતાની મીઠી વાતોમાં ફસાવી શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો.યુવક આવતા જ જ રીનાના સાગરીતો પોહચી ગયા અને ફોટો પાડીને તે બળાત્કાર ગુજારવા આવ્યો છે તેમ કહી ધાક ધમકી આપી. તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાને કારણે યુવક ગભરાઇ ગયો.

જે બાદ રીનાના સાગરીતોએ પહેલા 10 લાખની માંગણી કરી. જો કે, 2.50 લાખમાં પતાવટ કરવામાં આવી હતી. 1.50 લાખ રૂપિયા મંગાવી યુવકે યુવતીને આપ્યા હતા અને તે બાદ તે બાકીના રૂપિયા માટે સતત ફોન કરી હેરાન કરતા હતા. જે બાદ યુવકે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલિસે તાત્કાલિક કાર્યવાહી કરી દંપતિને ઝડપી પાડ્યા હતા. હાલ વરાછાના અબ્રામા રોડ પર આવેલી મીથીલા હાઈટ્સ સાથે રહેતા અને મૂળ અમરેલીના 34 વર્ષીય યુવક હીરાના કારખાનામાં નોકરી કરે છે.

તેણે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 29 તારીખના રોજ તેમના મોબાઈલ પર રીના હીરપરાનો મેસેજ આવ્યો અને પછી બંને વચ્ચે ચેટિંગ શરુ થયું હતું. જે બાદ રીનાએ યુવકને ફોન કરી મીઠી મીઠી વાતોમાં ફસાવી મળવા માટે બોલાવ્યા હતા. રીનાએ પીડિત યુવકને વરાછાની ભગીરથ સોસાયટીમાં આવેલાં એક મકાનમાં મળવા માટે બોલાવ્યા હતા. જ્યારે તે મકાનમાં પહોંચ્યા ત્યારે રીનાએ તેમની સાથે ગંદી હરકતો શરૂ કરી અને પછી ફોટા પાડીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું.

આ દરમિયાન અચાનક ત્યાં તેનો સાગરિત દોડી આવ્યો અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહીને માર માર્યો હતો. જે પછી 10 લાખ રુપિયા માંગ્યા અને આખરે અઢી લાખમાં પતાવટ થઈ. આ વાતથી ગભરાઈ ગયેલા યુવકે પોતાના સંબંધી પાસેથી 1.50 લાખ મંગાવીને ઠગ દંપતીને આપ્યા. જે બાદ બાકીના પૈસા માટે ઠગ બ્લેકમેઇલ કરી હેરાન કરી રહ્યા હતા, ત્યારે આખરે કંટાળી તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

Live 247 Media

disabled